For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં 8 અને 10 વર્ષની બે બાળકીઓ સાથે રેપ, એકની હાલત ગંભીર

દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં બે માસૂમ બાળકીઓ સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં બે માસૂમ બાળકીઓ સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 10 વર્ષની બાળકી સાથે ન્યુ અશોક નગર વિસ્તારમાં રેપનો હેરાન કરતો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને તેની વિરુદ્ધ પોક્સો એક્ટમાં કેસ પણ નોંધી લેવામાં આવ્યો છે.

rape

ત્યાં જ એક આઠ વર્ષની બાળકી સાથે પણ રેપનો મામલો સામે આવ્યો છે. પોલીસ આ મામલે આરોપીને શોધી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીને પકડવાના દરેક સંભવ પ્રયાસ પણ કરી રહી છે. આ મામલો મયુર વિહાર ફેઝ 3 સ્મૃતિ વન પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે. દુષ્કર્મ કર્યા પછી આરોપીએ પીડિતા પર હુમલો કર્યો હતો. ત્યારપછી ઘાયલ અવસ્થામાં બાળકીને હોસ્પિટલમા દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેની હાલત ગંભીર થયા પછી તેને એમ્સમાં દાખલ કરવામાં આવી.

English summary
2 minors raped in different areas of delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X