For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર ન્યાયની અપીલ, વાયરલ થઇ મોતની તસવીર

|
Google Oneindia Gujarati News

ફેસબુકમાં મોહાલીની એક ડોક્ટરની મોતનો મામલો ખૂબ જ ગરમાઇ રહ્યો છે. હિમાચલના એક યુવકે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ડોક્ટર યશોમતિને મર્ડર ગણાવીને તેના માટે ન્યાયની માંગણી કરી છે.

fb
યુવકે ફેસબુક પોસ્ટ પર ડોક્ટર યશોમતિની મર્ચરીમાં રાખવામાં આવેલ ફોટો અપલોડ કરતા જણાવ્યું છે કે તેમની હત્યા કરવામાં આવી છે કારણ કે તેઓ ઇંડસ હોસ્પિટલના ઘણા એવા રાજ જાણતી હતી જેનો ખુલાસો કરવા પર હોસ્પિટલ તંત્ર ફસાઈ શકતું હતું.

facebook murder
યુવકે તમામ લોકોને અપીલ કરી છે કે તે પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે મદદ કરે. ડો. મંડી (હિમાચલ પ્રદેશ)ના ગામ સેરલા ખાબૂની રહેનારી હતી. ડો. યશોમતિનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં 8 જૂનના રોજ તેમના ઘરેથી મળી આવ્યો હતો. યશોમતિએ બેંગલુરુથી બેચલર ઇન આયુર્વેદિક મેડિકલ સાયન્સ હતી અને ફેઝ-1માં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર હતી.

English summary
A 28-year-old doctor was found dead at her rented accommodation in Phase I of this township this morning. Her facebook photo is going viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X