• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુરૂદ્વારા સાહિબ પાસેના પ્લોટ પરથી મળ્યા 30 જીવતા બોમ્બ

By Shachi
|
Google Oneindia Gujarati News

પંજાબ સ્થિત લુધિયાણા ના આલમગીર-માલેરકોટલા રોડ પર સ્થિત એક ખાલી પ્લોટમાંથી 30 જીવતા બોમ્બ અને 2 રોકેટ લોન્ચર મળી આવ્યા છે. સોમવારે સાંજે મળી આવેલા આ બોમ્બ બાદ સામાન્ય વ્યક્તિઓ સાથે પોલીસ પ્રસાશન પણ ચોંકી ઉઠ્યું છે. આટલી મોટી સંખ્યામાં બોમ્બ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અહીં વાંચો - પાકિસ્તાનમાં છપાઇ રહી છે 2000ની નકલી નોટોઅહીં વાંચો - પાકિસ્તાનમાં છપાઇ રહી છે 2000ની નકલી નોટો

ઉલ્લેખનીય છે કે, આ પ્લોટની નજીક જ ગુરુદ્વારા સાહિબ આવેલું છે. બોમ્બ મળ્યા બાદ પોલીસે પ્લોટના માલિકની પણ પૂછપરછ કરી હતી. આ મામલે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આી હતી. બોમ્બ મળ્યાં બાદ પોલીસે આ વિસ્તારને સિલ કરી દીધો છે. સાથે જ આ અંગે સેનાને પણ સૂચિત કરવામાં આવી છે.

English summary
30 bombs and 2 rocket launcher recoverd from ludhiana, Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X