For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નદીમાં ડૂબી રહેલા મિત્રને બચાવવા ગયેલા ત્રણ મિત્રો પણ ડૂબ્યા

કનોજ માં ગરમીમાં આરામ મેળવવામાં માટે કાલી નદીમાં નહાવા ગયેલા 7 બાળકોમાંથી 4 બાળકો ઊંડા પાણીમાં ફસાઈને ડૂબી ગયા

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કનોજ માં ગરમીમાં આરામ મેળવવામાં માટે કાલી નદીમાં નહાવા ગયેલા 7 બાળકોમાંથી 4 બાળકો ઊંડા પાણીમાં ફસાઈને ડૂબી ગયા. બહાર રમી રહેલા બાળકોએ જયારે તેમને ડૂબતા જોયા ત્યારે તેઓ ચીસો પાડવા લાગ્યા. બાળકોની ચીસો સાંભળીને જગ્યા પર પહોંચેલા ગ્રામીણ નદીમાં કૂદીને બાળકોને શોધવા લાગ્યા.

uttar pradesh

ગ્રામીણો ઘ્વારા ઘણી મહેનત પછી ચારે બાળકોને બહાર કાઢવામાં આવ્યા. જેમાંથી ત્રણ બાળકોની મૌત થઇ ચુકી હતી ત્યારે એકની મૌત મેડિકલ માટે લઇ જતા રસ્તામાં થઇ ગયી. ચાર બાળકોની મૌતની ખબર મળતા જ વિસ્તારમાં કોહરામ મચી ગયો છે. આ આખી ઘટના કનોજના મલ્લપુર્વ ઘાટમાં થયી.

આ બધા જ બાળકો 11 થી 14 વર્ષની ઉમર ધરાવતા હતા. ઘરથી લગભગ 8 કિલોમીટર દૂર કાલી નદીના મલ્લપુર્વ ઘાટમાં બધા જ બાળકો રમવા માટે પહોંચ્યા હતા. જેમાંથી ચાર બાળકનો કપડાં ઉતારીને નદીમાં નાહવા લાગ્યા જયારે ત્રણ બાળકો બહાર રમતા હતા. આ દરમિયાન ચારે બાળકો ઊંડા પાણીમાં ચાલ્યા ગયા અને લપસીને ડૂબી ગયા. બહાર રમતા બાળકોએ જયારે આ જોયું ત્યારે તેઓ ચીસો પાડવા લાગ્યા હતા.

બાળકોને ચીસો સાંભળીને ગ્રામીણો આવી ગયા અને ઘણી મહેનત પછી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. પરંતુ તેમાંથી કોઈ પણ બાળક જીવિત બચ્યું નહીં.

English summary
4 boy drown in kali river in kannauj dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X