• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોવામાં દરરોજ જોવામાં આવે છે 86000 રેપ વીડિયો

By Kumar Dushyant
|

પણજી, 24 જુલાઇ: તાજા સર્વેએ ગોવાની જે તસવીર લોકોની સામે રાખી છે તે ખૂબ જ હેરાન કરી દેનાર છે. રેસક્યૂ એનજીઓ દ્વારા આયોજિત એક સર્વેના અનુસાર ગોવાના 40 ટકા વિદ્યાર્થી રેપ વીડિયોના આદી છે. સર્વેના આંકડા ચોંકાવનાર છે કારણ કે પોર્ન વીડિયો જોનાર ગોવાના કિશોર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આ સર્વેમાં સેકન્ડરી સ્કુલના વિદ્યાર્થીઓથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

કર્ણાટક આધારિત એનજીઓ રેસક્યૂ જે સાઇબર ક્રાઇમ અને તેના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરે છે તેના દ્વારા ગોવામાં સર્વે કરવામાં આવ્યો. એનજીઓના સીઇઓ અભિષેક કૈલીફોર્ડના અનુસાર ગોવાના 47 ટકા ડિગ્રી અને અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ચાઇલ્ડ પોર્ન જુએ છે જ્યારે આખા રાજ્યમાં દરરોજ 86000 રેપ વીડિયો જુએ છે.

અભિષેક કૈલિપોર્ડના અનુસાર 80 ટકા કોલેજના વિદ્યાર્થી અને હાયર સેકેન્ડરી સ્કુલના વિદ્યાર્થી પોર્ન જુએ છે. જ્યારે 40 ટકા વિદ્યાર્થી દરરોજ પોર્ન જુએ છે. જ્યારે સરેરાશ આ વિદ્યાર્થી 28 રેપ વીડિયો દર અઠવાડિયે જુએ છે. આ સર્વે ગોવાના 10 કોલેજોમાં કરાઇ ગઇ. આ સર્વેમાં વિદ્યાર્થીઓ પાસેથી રેપ વીડિયો જોવા અને રિયલ લાઇફમાં રેપ જેવા ગુના પર આધારિત પ્રશ્ન પૂછવામાં આવ્યા. આ પ્રશ્નના જવાબમાં 76 ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે તે પોર્ન વીડિયો જોયા બાદ રીયલ લાઇફમાં રેપ કરવા માંગે છે. વિદ્યાર્થીના જવાબ ચોંકાવનાર છે. એવામાં આ કહેવું ખોટું હશે નહી કે પોર્ન વીડિયોની લીધે ભારતમાં રેપ જેવી ઘટનાઓ વધી રહી છે.

English summary
Forty per cent of college and higher secondary school boys in Goa watch rape porn and statistically end up watching 86,000 rape videos per day, according to a survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more