For Quick Alerts
For Daily Alerts
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી
આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 45મોં સંસ્કરણ છે. રેડિયો ઘ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી પોતાના વિચારો દેશનો જનતા સામે રજુ કરે છે. મન કી બાત કાર્યક્રમ ઘ્વારા દેશના પ્રધાનમંત્રી દેશની જનતા સાથે સીધા જોડાય છે.
Newest First Oldest First
Matter of great pride for Indians to witness our armed forces perform yoga on land, sea & sky - in submarines; on the snowy mountainous terrain of Siachen and even in mid-air, some 15 thousand feet above the earth: PM Modi #MannKiBaat
— ANI (@ANI) June 24, 2018
મન કી બાત ઘ્વારા પ્રધાનમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યોગ બધી જ સીમાઓ તોડીને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.