For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી-ઓબામાની મુલાકાત વિશે પૂછવામાં આવેલા 5 વિચિત્ર પ્રશ્નો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવાર રાતે ડિનર પર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પ્રથમ મુલાકાતને લઇને લોકોમાં ગજબની ઉત્સુકતા હતી. બંને નેતાઓની આ મુલાકાત વિશે જાણવાની ઉત્સુકતા પત્રકારો પર હાવી થતી જોવા મળી.

મુલાકાત વિશે જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને પત્રકાર પરિષદ યોજી, તો તેમની સામે કેટલાક વિચિત્ર પ્રશ્નો પણ ઉછળ્યા, જેના પર તે બસ હસતાં રહ્યાં.

મોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણોમોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની ટ્વિટર અને પત્રકાર પરિષદ કરી પળ-પળ અપડેટ આપી રહેલા સૈયદ અકબરૂદ્દીને જ્યારે પત્રકારો જણાવ્યું કે બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીનું 'કેમ છો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર?' કહીને સ્વાગત કર્યું, તો પત્રકારોની ઉત્સુકતા વધુ વધી ગઇ. ત્યારબાદ તેમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાંથી કેટલાક એકદમ વિચિત્ર હતા.

<strong>તસવીરોમાં જુઓ અમેરિકામાં નરેન્દ્ર મોદીનો વટ</strong>તસવીરોમાં જુઓ અમેરિકામાં નરેન્દ્ર મોદીનો વટ

1

1

તેમણે શું પહેર્યું હતું?

2

2

શું વડાપ્રધાન મોદીએ ઓબામાને ગુજરાતીમાં જવાબ આપ્યો?

3

3

જ્યારે મોદીએ ઓબામાને ભેટ આપી તો ઓબામાએ શું કહ્યું?

4

4

અમેરિકાની પ્રથમ મહિલા (મિશેલ ઓબામા) ડિનરમાં કેમ આવી ન હતી?

5

5

શું મોદી અને ઓબામા લૉનમાં લટાર મારવા ગયા હતા?

English summary
5 Stupid questions journos asked about Modi-Obama meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X