For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના 8 વિવાદિત નિવેદન, ભિખ માંગે છે જેટલી જી

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ તેમના અલગ અંદાજ માટે ઓળખાય છે. તેમનો પહેરવેશ અને રહન સહન તેમને અન્ય નેતાઓથી અલગ કરી દે છે. જો કે તે સિવાય અરવિંદ કેજરીવાલ તેમના નિવેદનો માટે પણ ઓળખાય છે. હાલમાં જ તેમણે નાણાં પ્રધાન અરુણ જેટલી વિષે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે "જેટલી, માફી માટે ભીખ માંગે છે." જો કે આવું પહેલીવાર નથી બન્યું કે આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે નિવેદન કરીને વિરોધ નોંધ્યો હોય. આ પહેલા તે એલજીથી લઇને નરેન્દ્ર મોદી વિરુધ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે.

અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ કોઈ પણ પ્રકારની તપાસથી ડરતા નથી કેમ કે અમારી પાસે છુપાવા જેવું કઈ જ નથી. અરવિંદ કેજરીવાલે કેટલાક એવા નિવેદન આપ્યા છે જેને વિવાદ ઉભો કર્યો છે. જે વિષે વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હા, મારી વાણી ગંદી છે

હા, મારી વાણી ગંદી છે

હા મારી વાણી ગંદી છે, પણ કામ સારા છે

ધમકી આપે છે એલજી

ધમકી આપે છે એલજી

એલજી ફોન કરીને મારા અધિકારીને ધમકી આપે છે

PM વિરુધ નિવેદન પર અફસોસ નથી

PM વિરુધ નિવેદન પર અફસોસ નથી

PM ને કાયર અને મનોરોગી કહેવા પર અફસોસ નથી

ભિખ માંગે છે જેટલી જી

ભિખ માંગે છે જેટલી જી

જેટલી જી રોડ પર ઉભા રહીને ભિખ માંગે છે કે કેજરીવાલ માફી માંગે

PM બીજા ના ખભા પર બંદુક ચલાવે છે

PM બીજા ના ખભા પર બંદુક ચલાવે છે

PM બીજા ના ખભા પર બંદુક ચલાવે છે

CBI પોતાની તાકાત પોતાની પાસે રાખે

CBI પોતાની તાકાત પોતાની પાસે રાખે

CBI પોતાની તાકાત પોતાની પાસે રાખે, હું તેમના થી નથી ડરતો.

Media

Media

આખું Media જેટલી નું વકીલ બની બેઠું છે

CBI

CBI

મારી ઓફીસમાં પ્લાન સાથે CBI ના દરોડા પાડવામાં આવે છે

English summary
8 controversial statements of Arvind Kejriwal in an interview. Kejriwal refuses to apologies for his statement against PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X