• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિવમંદિરમાં મોટો કાળો નાગ પહોંચ્યો, લોકોએ દૂધ અને પૈસા ચઢાવ્યા

|

ઉત્તરપ્રદેશના કાસગંજ શહેરના પાલ નગર રેલ્વે ક્રોસિંગ નજીક સ્થિત પ્રાચીન શિવ મંદિર પાસે એક મોટો કાળો સાપ મળી આવ્યો ત્યારે લોકોની ભીડ જોવા માટે ભેગી થઇ હતી. જ્યારે લોકોએ આ દૃશ્ય જોયું, ત્યારે દરેક લોકો આ સાપને જોવા માટે મંદિર તરફ દોડી ગયા હતા.

બધા લોકો મંદિરમાં હાજર આ સાપની પૂજા કરવા લાગ્યા. કોઈ સાપને ખવડાવવા દૂધ લાવે તો કોઈએ તેની સામે પૈસાની ઓફર કરી અને ધૂપ લગાવી અને પૂજા-અર્ચના કરવા માંડ્યા. મંદિરના દર્શનાર્થે લોકોની એક મોટી ભીડ એકઠી થઈ હતી. લોકો શિવજીના મંદિરમાં સાપની સામે સ્તોત્રની પ્રાર્થના કરવા લાગ્યા અને તેમની ઇચ્છા પૂછવા લાગ્યા.

આ પણ વાંચો: કોબ્રાને જીભ પર કરડાવતો વીડિયો બનાવ્યો, આવો અંઝામ આવ્યો

લોકોના કહેવા મુજબ, જ્યારે આ સાપ મંદિરે આવ્યો હતો, ત્યારે તે શિવલિંગને વળગી રહ્યો હતો અને જ્યારે લોકોએ આ દૃશ્ય જોયું ત્યારે, દરેક આ સાપને જોવા માટે મંદિર તરફ રવાના થયા હતા. હવે તમે આ દ્રશ્યને શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પરંતુ ભારતમાં આવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે જેમાં લોકો સાપની પૂજા કરવા લાગી જાય છે.

English summary
A Big Snake found inside Shiv Temple, people offered milk and money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X