For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP 2019 સર્વેઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ભાજપને હંફાવી શકે

ABP 2019 સર્વેઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ભાજપને હંફાવી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા 2019 નજીક છે, ત્યારે રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ મોદી સરકારને ઘેરવાનો એક પણ મોકો નથી છોડી રહી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ મુદ્દે મોદી સરકાર ચારો તરફથી ઘેરાઈ છે. જ્યારે બીજી બાજુ મોદી સરકારને રોકવા માટે મહાગઠબંધન તૈયાર થતું જોવા મળી રહ્યું છે. જો કે મહાગઠબંધનની તસ્વીર સ્પષ્ટ નથી જોવા મળી રહી. એવામાં એબીપી ન્યૂઝે વોટરની સાથે મળીને એક સર્વે કરી દેશનું મૂડ જાણવાનો પ્રયાસ કર્યો.

loksabha 2019

યુપીમાં માયાવતી એકલાં લડે તો

ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 સીટ છે અે 2014માં ભાજપે અહીં 73 સીટ પર જીત મેળવી હતી. જો ઉત્તર પ્રદેશમાં બીએસપી પ્રમુખ માયાવતી એકલા હાથે ચૂંટણી લડે તો અહીં કુલ 80 સીટમાંથી 70 સીટ પર ભાજપ જીતી શકે છે, અને રાહુલ ગાંધીની કોંગ્રેસને માત્ર 2 સીટથી જ સંતોષ મેળવવો પડી શકે છે. તથા અન્ય પાર્ટીઓને હાથ માત્ર 8 સીટ જ લાગી શકે છે.

  • કુલ સીટ- 80
  • મોદી- 70
  • રાહુલ- 2
  • અન્ય- 8

એસપી, બીએસપી સાથે અને કોંગ્રેસ અલગ લડે તો

સર્વે મુજબ જો ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી સાથે લડે અને કોંગ્રેસ અલગ રહીને લડે તો ભાજપ 80માંથી માત્ર 36 સીટ જીતી શકે છે જ્યારે કોંગ્રેસ માત્ર 2 સીટ જ જીતી શકે તેમ છે અને મહાગઠબંધનના હાથમાં 42 સીટ આવી શકે છે. આ હિસાબે જો અત્યારે ચૂંટણી થાય તો ભાજપને ભારે નુકસાન થઈ શકે છે કેમ કે 2014ની ચૂંટણીંમાં 73 સીટ પર ભગવો લહેરાયો હતો.
  • કુલ સીટ- 80
  • ભાજપ- 36
  • કોંગ્રેસ- 2
  • મહાગઠબંધન- 42

કોંગ્રેસ પણ મહાગઠબંધનમાં સામેલ થાય તો?

સર્વે મુજબ જો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનમાં સામેલ થાય છે તો કુલ 80 સીટમાંથી ભાજપે માત્ર 24 સીટોથી જ સંતોષ મેળવવો પડશે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી 56 સીટો પર કબ્જો જમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સર્વે તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો છે અને 32 હજાર 547 લોકોનો મંતવ્ય પૂછવામાં આવ્યો હતો.

  • કુલ સીટ- 80
  • ભાજપ- 24
  • મહાગઠબંધન- 56

2019માં બિહારમાં આવાં હશે રાજનૈતિક સમીકરણો

LJP અને RLSP યૂપીએમાં જોડાય તો કોને મળશે કેટલી સીટો-

  • કુલ સીટ 40
  • એનડીએ- 22
  • યૂપીએ- 18

જો હાલનું એનડીએ બની રહ્યું તો

  • કુલ સીટ- 40
  • એનડીએ- 31
  • યૂપીએ- 09

રાજસ્થાનનો રાજનૈતિક હાલ કેવો રહેશે

કુલ સીટ- 25
આજે ચૂંટણી થાય તો કોને મળશે કેટલી સીટ?

  • એનડીએ- 18
  • યૂપીએ- 07

2019માં કેવો રહેશે છત્તીસગઢનો રાજનૈતિક હાલ

કુલ સીટ -11
આજે ચૂંટણી થાય તો કોને મળશે કેટલી સીટ

  • એનડીએ- 09
  • યૂપીએ- 02

2019માં મહારાષ્ટ્રમાં કેવા હશે રાજકીય સમીકરણો

કુલ સીટ- 48
NCP અને કોંગ્રેસ સાથે તથા શિવસેના એકલી લડે તો?

  • યૂપીએ- 3
  • એનડીએ- 16
  • શિવસેના- 02

NCP+કોંગ્રેસ અને શિવસેના+ભાજપ હોય તો શું થશે?

  • યૂપીએ- 36
  • એનડીએ- 12

એનસીપી, કોંગ્રેસ સાથે અને શિવસેના એકલા હાથે લડે તો?

  • યૂપીએ- 30
  • એનડીએ- 16
  • શિવસેના- 02

2019માં ઓરિસ્સામાં કેવાં હશે રાજકીય સમીકરણો

કુલ સીટ- 21
જો અત્યારે ચૂંટણી થાય તો ભાજપને બંપર જીત મળશે

  • ભાજપ- 13
  • બીજેડી- 06
  • કોંગ્રેસ- 02

2019માં કેવાં રહેશે હરિયાણાના રાજનૈતિક સમીકરણો

  • કુલ સીટ- 13
  • યૂપીએ- 12
  • એનડીએ- 1

પંજાબનાં કેવાં રહેશે રાજકીય સમીકરણો

  • કુલ સીટ- 13
  • યૂપીએ- 12
  • એનડીએ- 1

દિલ્હીમાં કોના હાથમાં લાગશે સૌથી વધુ સીટ

  • એનડીએ- 7
  • યૂપીએ- 0

દક્ષિણ ભારત- કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણામાં કેવાં હશે રાકીય સમીકરણો

  • કુલ સીટ- 129
  • એનડીએ- 21
  • યૂપીએ- 32
  • અન્ય- 76

English summary
ABP 'Desh Ka Mood' : NDA to suffer huge loss in UP if Congress joins SP-BSP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X