For Quick Alerts
For Daily Alerts
ઉંમરના પુરાવા તરીકે સ્કૂલ સર્ટિફિકેટ જ માન્ય : સુપ્રીમ કોર્ટ
કોર્ટે પોતાના આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે કિશોર આરોપીની ઉંમર સાથે સંબંધિત વિવાદ કાનૂન અંતર્ગત ઉંમર નિર્ધારણ પર તેના પૂર્વમાં આપવામાં આવેલ દિશાનિર્દેશ છતાં ઉભો થઇ રહ્યો છે.
ન્યાયમૂર્તિ કે.એસ રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ એ.કે. સીકરીએ આ ટિપ્પણી મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશને પડકારતી રણજીત ગોસ્વામીની અરજી પર સુનાવણી દરમીયાન કરી હતી. હાઇકોર્ટે ઉંમર નિર્ધારણ માટે શાળા છોડાયાના પ્રમાણપત્રના બદલે તબીબી આકારણીને માન્ય ગણાવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટે એમપી હાઇકોર્ટના ચૂકાદાના વિરુદ્ધમાં ચૂકાદો આપ્યો હતો.
school certificate proof supreme court high court mp age ઉંમર સુપ્રીમ કોર્ટ પુરાવો સ્લૂલ લિવિંગ સર્ટિફિકેટ મધ્યપ્રદેશ
English summary
In a significant decision, the Supreme Court has held that in cases where conflicting opinions arise over a juvenile offender’s age, the school leaving certificate should find preeminence.
Story first published: Sunday, September 22, 2013, 15:22 [IST]