For Quick Alerts
For Daily Alerts
18 જુલાઈથી શરૂ થશે ફ્રાંસ અને ભારત વચ્ચે ઉડાનોઃ હરદીપ પુરી
કોરોના સંકટ વચ્ચે વંદે ભારત મિશન વિશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યુ કે અત્યાર સુધી બે લાખ 80 હજાર ભારતીયો વિદેશોમાંથી એર ઈન્ડિયા દ્વારા પાછા લાવવામાં આવ્યા છે. આ સાથે જ પુરીએ કહ્યુ કે અમે એર બબલ માટે ઓછામાં ઓછા ત્રણ દેશો અમેરિકા, જર્મની અને ફ્રાંસ સાથે અગ્રિમ તબક્કામાં છે. તેમણે માહિતી આપી કે એર ફ્રાંસ 18 જુલાઈથી એક ઓગસ્ટ વચ્ચે દિલ્લી, મુંબઈ અને બેંગલુરુથી પેરિસ માટે 28 ઉડાનો સંચાલિત કરશે.
બિગ બીએ હોસ્પિટલમાંથી શેર કર્યો જીવનનો પાઠ, આનાથી દૂર રહેવાની આપી સલાહ