For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાત્રીએ ખોલ્યો વિમાનનો ઇમર્જન્સી દરવાજો, ચોંકાવનારું કારણ

ચોમાસાની ઋતુમાં એર પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને લીધે ઘણી વખત ફ્લાઇટ મોડી થઇ જાય છે, ઘણીવાર ઉડ્ડયન પહેલાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ચોમાસાની ઋતુમાં એર પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને લીધે ઘણી વખત ફ્લાઇટ મોડી થઇ જાય છે, ઘણીવાર ઉડ્ડયન પહેલાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ, સોમવારે રાત્રે ગોવા એરપોર્ટ પરના પેસેન્જરોને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદથી મુંબઇ સુધીના એર ઇન્ડિયા ફ્લાઇટ AI-985 ને ખરાબ હવામાનને કારણે ગોવામાં ઉતરણ કરવું પડયું.

મુસાફરએ ખોલી નાખ્યો ઇમરજન્સી ડોર

મુસાફરએ ખોલી નાખ્યો ઇમરજન્સી ડોર

આના કારણે ઘણાં મુસાફરો હેરાન થઇ ગયા. ગોવામાં ઘણાં કલાકો સુધી મુસાફરોને રાહ જોવી પડી હતી. આ સમય દરમિયાન એક મુસાફર જે વિમાનમાં ઘણા કલાકો સુધી બેઠો હતો તે તાત્કાલિક વિંડો ખોલી નાખી. જ્યારે ક્રુએ મુસાફરને પૂછ્યું કે તેણે આ શા માટે કર્યું તો મુસાફરએ કહ્યું કે તે તાજી હવા ખાવા માંગે છે. કેટલાક કલાકોથી વિમાનમાં બેસવાના કારણે મુસાફર ઘણો હેરાન હતો.

કેટલાંક કલાકો સુધી ગોવા એરપોર્ટ પર ઉભું રહ્યું વિમાન

કેટલાંક કલાકો સુધી ગોવા એરપોર્ટ પર ઉભું રહ્યું વિમાન

પ્રાપ્ત માહિતી મુજબ, એર ઈન્ડિયાનું વિમાન સોમવારે સાંજે આશરે 7.30 વાગ્યે અમદાવાદ થી મુંબઈ માટે ઉડાન ભરી હતી. થોડા સમયની ઉડાન પછી મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં ખરાબ હવામાનને કારણે ગોવા ઉતરણ કરવામાં આવી રહ્યું છે. 9.40 વાગ્યે વિમાન ગોવામાં ઉતર્યું. ઉતરણ કર્યા પછી ઘણાં કલાકો સુધી મુસાફરોને રાહ જોવી પડી. આ દરમિયાન એક મુસાફરએ તાત્કાલિક વિંડો ખોલી, વિમાનને મુંબઈથી ગોવા જવા માટે ઘણી રાહ જોવી પડી. લગભગ 10 કલાક પછી વિમાન મુંબઈ પહોંચ્યું.

એર ઇન્ડિયા તરફથી નથી આવ્યું કોઈ નિવેદન

એર ઇન્ડિયા તરફથી નથી આવ્યું કોઈ નિવેદન

હવાઈ નિયમો અનુસાર,ઇમરજન્સી ડોર ખોલ્યા પછી પહેલાં તેને પુનઃસ્થાપિત કાર્ય બાદ જ પછી વિમાન ઉડાન ભરી શકે છે. ઇમરજન્સી ડોર ફરી લગાવવામાં ઘણો સમય લાગ્યો, જેના કારણે વિમાન ઘણી વાર સુધી ઉડાન ભરી શક્યું નહિ. કલાકો સુધી રાહ જોયા પછી વિમાન મુંબઈ પહોંચ્યું. આ સમગ્ર મુદ્દા પર એરઇન્ડિયા તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.

English summary
Air India’s Ahmedabad-Mumbai (AI 985) For ‘fresh air’, flyer deploys evacuation slide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X