For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ: રોડ શૉ દરમિયાન રથથી પડ્યા અમિત શાહ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત શાહ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ શૉ કરવા માટે પહોંચ્યા. અશોક નગરમાં રોડ શૉ પછી અમિત શાહ રથ પરથી પડી ગયા

|
Google Oneindia Gujarati News

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત શાહ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ શૉ કરવા માટે પહોંચ્યા. અશોક નગરમાં રોડ શૉ પછી અમિત શાહ રથ પરથી પડી ગયા. અમિત શાહના સુરક્ષા ગાર્ડએ તેમને તરત પકડી લીધા અને ઉભા કર્યા. પરંતુ અચાનક થયૅલી આ ઘટનાથી ત્યાં હાજર રહેલા ભાજપા નેતાઓમાં હડકંપ મચી ગયો. આ ઘટના અશોક નગરના તુલસી પાર્કમાં થઇ હતી. ભાજપા અધ્યક્ષ અમિત શાહ અહીં ભાજપા ઉમેદવારના સમર્થનમાં રોડ શૉ કરવા માટે આવ્યા હતા. તેઓ રોડ શૉ પછી રથ પરથી ગબડી પડ્યા હતા.

amit shah

રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા, કારખાનેથી નહીં જમીનમાંથી બટાકા આવે છે

અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે જેમને આ વાતની ખબર નથી કે બટાકા કારખાનામાં બને છે કે જમીનની અંદર, તેઓ ખેડુતોનુ દર્દ શુ સમજી શકશે. તેમને આંખોમાં તો ઇટાલી ચશ્મા લાગ્યા છે. અમિત શાહે જણાવ્યું કે રાહુલ પહેલા જમીની નેતા બને ત્યારપછી તેઓ ગરીબ અને ખેડૂતો વિશે વાત કરે.

આ પણ વાંચો: VIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા

શિવરાજ સરકારે ખેડૂતોને લાભ આપ્યો

અમિત શાહે જણાવ્યું કે દિગ્ગી રાજમાં ખેડતો માટે એક જ બોનસ હતું. પરંતુ શિવરાજ સિંહની સરકાર આવી ત્યારે બોનસ વધારવાની સાથે સાથે સમર્થન મૂલ્ય પણ વધાર્યું. સામાન્ય માણસથી લઈને ગરીબ અને ખેડૂતો સુધી લાભ શિવરાજ સરકાર આવ્યા પછી મળ્યા. આ પહેલા તો ખેડૂત ફક્ત મતદાતા જ હતો.

English summary
Amit shah fall down to his vechicle during gwalior road show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X