For Daily Alerts
3 રાજ્યોમાં PM મોદીના વિકાસના એજન્ડાને લોકોએ વોટ આપ્યો છે: અમિત શાહ
અમિત શાહે પ્રેસવાર્તામાં જણાવ્યું કે કરોડો કાર્યકર્તાઓ માટે આજે હર્ષો ઉલ્લાસનો દિવસ છે કારણ કે પીએમ મોદીના વિકાસના મંત્રની આમાં જીત થઇ છે. વધુ વાંચો અહીં.
પૂર્વોત્તર રાજ્યોના પરિણામમાં ત્રિપુરામાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે. જો કે જીત પછી જ્યાં અમિત શાહની રણનીતિના વખાણ થઇ રહ્યા છે ત્યાં જ એક પ્રેસવાર્તા કરીને અમિત શાહે આ અંગે જીતનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને જીત પછી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે ત્રિપુરામાં શૂન્યથી શરૂઆત કરીને અમે સફળતા મેળવી છે. અને ત્રિપુરાને આગળ વધારવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું.
Comments
tripura nagaland meghalaya assembly elections bjp win amit shah ત્રિપુરા નાગાલેન્ડ મેધાલય વિધાનસભા ચૂંટણી ભાજપ જીત અમિત શાહ
English summary
I believe this is the victory of his policies, stamped by the 3 states of the north-east: Amit shah's press conference.
Story first published: Saturday, March 3, 2018, 18:21 [IST]