For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ કરશે G-20 Summit 2023ની યજમાની, CM માને કહી આ વાત

G20 Summit 2023 : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આજ રોજ આગામી G20 Summit 2023 ને ધ્યાનમાં રાખીને એક નિવેદન આપવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

G20 Summit 2023 : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આજ રોજ આગામી G20 Summit 2023 ને ધ્યાનમાં રાખીને એક નિવેદન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભગવંત માન જાણાવ્યું હતું કે, આગામી G20 Summit 2023 નું આયોજન પંજાબના અમૃતસર શહેરમાં કરવામાં આવશે. આપણે તેની તૈયારીમાં કોઇ ખામી રહેવા દઇશું નહીં.

G20 Summit 2023

સત્તાધારી આમ આદમી પાર્ટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે, G-20 નામની દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાના પ્રતિનિધિઓ આવતા વર્ષે એટલે કે 2023માં અમૃતસર પહોંચશે. પંજાબમાં 14-15 માર્ચના રોજ G 20 સમિટનું આયોજન કરવામાં આવશે.

થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સમિટના ઘણા કાર્યક્રમો અને બેઠકો થશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, G20 Summit 2023 ઈન્દોરમાં થશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ભારત G20 Summit 2023 નું અધ્યક્ષ બન્યું છે. ભગવંત માને જણાવ્યું હતું કે, શિક્ષણ પર પ્રથમ G20 Summit 2023 અમૃતસરમાં યોજાશે, જેમાં વિવિધ દેશોના વડાપ્રધાનો પહોંચશે. આ સાથે પંજાબ વિશ્વના નકશામાં ઉંચુ આવશે. અમે ઇચ્છીએ છીએ કે, પંજાબ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સનું આયોજન કરે, જેથી પંજાબ તેની સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવી શકે.

English summary
Amritsar city will host G20 Summit 2023 in Punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X