For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વપ્રસિદ્ધ રાજસ્થાનના પુષ્કરમેળાને નિહાળો તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

પુષ્કર, 27 નવેમ્બર: ગોધૂલીનો વખત થઇ ગયો છે, બધા જ પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યા છે... આવું જ કંઇ વાતાવરણ રાજસ્થાનના પરંપરાગ પુષ્કર મેળામાં હશે. એક બાજુ દિવસ ઢળી રહ્યો હશે, બીજી બાજુ ધુળની રજકણો હવામાં ભળી ગઇ હશે જે ઢળતા સુરજની લાલાસમાં નયનરમ્ય રીતે જોઇ શકાય. પુષ્કરમાં દર વર્ષે ભરાતો આ ઐતિહાસિક મેળો હવે પૂર્ણ થવાના આરે છે.

રાજસ્થાનનો આ પુષ્કર મેળો વિશ્વ પ્રસિદ્ધ છે, જે એકાદશીથી શરૂ થાય છે. જેમાં શ્રદ્ધાળુઓ બ્રહ્મ સરોવરમાં ડૂબકી લગાવીને સ્નાન કરે છે. ત્યારબાદ પાંચ દિવસ સુધી ચાલી આ મેળાનું સમાપન કાર્તિક પૂર્ણિમાના રોજ થાય છે. આ મેળો ઊંટના વેચાણને લઇને વધુ જાણીતો છે. જેમાં 20 હજારથી પણ વધારે ઊંટ અને ઘોડાઓનું ખરિદ-વેચાણ થાય છે. તેમજ વિવિધ સંગીત કાર્યક્રમો, મટકીફોડ, ઘોડાઓની હરિફાઇ જેવા કાર્યક્રમો થાય છે.આ મેળામાં દર વર્ષે ત્રણ લાખથી વધારે સહેલાણીઓ ઉમટી પડે છે. જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ નોંધપાત્ર સમાવેશ થાય છે. કાર્તિકેય પૂર્ણિમાના દિવસે આ મેળાનું સમાપન થયું હતું.

પુષ્કર મેળામાં વિદેશી સહેલાણીઓ

પુષ્કર મેળામાં વિદેશી સહેલાણીઓ

આ મેળામાં દર વર્ષે ત્રણ લાખથી વધારે સહેલાણીઓ ઉમટી પડે છે. જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ નોંધપાત્ર સમાવેશ થાય છે.

ઊંટના વેચાણથી પ્રખ્યાત મેળો

ઊંટના વેચાણથી પ્રખ્યાત મેળો

આ મેળો ઊંટના વેચાણને લઇને વધુ જાણીતો છે. જેમાં 20 હજારથી પણ વધારે ઊંટ અને ઘોડાઓનું ખરિદ-વેચાણ થાય છે.

ઊંટના વેચાણને લઇને વધુ જાણીતો મેળો

ઊંટના વેચાણને લઇને વધુ જાણીતો મેળો

આ મેળો ઊંટના વેચાણને લઇને વધુ જાણીતો છે. જેમાં 20 હજારથી પણ વધારે ઊંટ અને ઘોડાઓનું ખરિદ-વેચાણ થાય છે.

પુષ્કર મેળામાં એક સાંજ

પુષ્કર મેળામાં એક સાંજ

ધુળની રજકણો હવામાં ભળી ગઇ હોય જે ઢળતા સુરજની લાલાસમાં નયનરમ્ય રીતે જોઇ શકાય. પુષ્કરમાં દર વર્ષે ભરાતો આ ઐતિહાસિક મેળો હવે પૂર્ણ થવાના આરે છે.

પુષ્કર મેળામાં વિદેશી સહેલાણીઓ

પુષ્કર મેળામાં વિદેશી સહેલાણીઓ

મેળામાં વિવિધ સંગીત કાર્યક્રમો, મટકીફોડ, ઘોડાઓની હરિફાઇ જેવા કાર્યક્રમો થાય છે. આ મેળામાં દર વર્ષે ત્રણ લાખથી વધારે સહેલાણીઓ ઉમટી પડે છે. જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ નોંધપાત્ર સમાવેશ થાય છે.

પુષ્કર મેળામાં આવકાર

પુષ્કર મેળામાં આવકાર

રાજસ્થાનનો આ પુષ્કર મેળો વિશ્વ પ્રસિદ્ધ છે, જે એકાદશીથી શરૂ થાય છે. જેમાં શ્રદ્ધાળુઓ બ્રહ્મ સરોવરમાં ડૂબકી લગાવીને સ્નાન કરે છે. ત્યારબાદ પાંચ દિવસ સુધી ચાલી આ મેળાનું સમાપન કાર્તિક પૂર્ણિમાના રોજ થાય છે.

પુષ્કર મેળામાં વિદેશી યુવતી દેશી અંદાજમાં

પુષ્કર મેળામાં વિદેશી યુવતી દેશી અંદાજમાં

આ મેળામાં દર વર્ષે ત્રણ લાખથી વધારે સહેલાણીઓ ઉમટી પડે છે. જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ નોંધપાત્ર સમાવેશ થાય છે. તસવીરમાં એક વિદેશી યુવતી દેશી વસ્ત્રોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

મૂછે હો તો નથ્થુલાલ કે જૈસી...

મૂછે હો તો નથ્થુલાલ કે જૈસી...

પુષ્કર મેળામાં વિદેશી સહેલાણીઓનું મનોરંજન કરતા લાંબી મૂંછ ધરાવતા 'નથ્થુલાલ'...

પુષ્કર મેળામાં આનંદ

પુષ્કર મેળામાં આનંદ

એક બાજુ દિવસ ઢળી રહ્યો હશે, બીજી બાજુ ધુળની રજકણો હવામાં ભળી ગઇ હશે જે ઢળતા સુરજની લાલાસમાં નયનરમ્ય રીતે જોઇ શકાય. પુષ્કરમાં દર વર્ષે ભરાતો આ ઐતિહાસિક મેળો હવે પૂર્ણ થવાના આરે છે.

English summary
World Famous Pushkar fair in Pushkar in Rajasthan, which also known as world’s largest camel market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X