• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુષ્મા, જેટલી અને જ્યોર્જ ફર્નાંડિસ સહિત આ હસ્તીઓને પદ્મ વિભૂષણ, જુઓ આખું લિસ્ટ

|

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે. સરકારે વર્ષ 2019ના પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પુરસ્કારોનું એલાન કરી દીધું છે. મોદી સરકારે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાંડિસને મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. જ્યારે ગોવાના પૂર્વ સીએમ મનોહર પાર્રિકરને પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

7 હસ્તીઓને પદ્મ વિભૂષણ

જ્યોર્જ ફર્નાંડિસ (મરણોપરાંત), અરુણ જેટલી (મરણોપરાંત), સર અનિરુદ્ધ જુગનાથ, એમસી મેરી કોમ, છન્નૂલાલ મિશ્રા, સુષ્મા સ્વરાજ (મરણોપરાંત), પેજાવરા મઠના મહંત શ્રી વિશ્વેશાતીર્થ (મરણોપરાંત).

પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે આ 16 હસ્તીઓ

મુમતાજ અલી, સૈયદ મુઆજેમ અલી (મરણોપરાત) મુઝફ્ફર હુસૈન બેગ, અજય ચક્રવર્તી, મનોજ દાસ, બાલકૃષ્ણ દોષી, કૃષ્ણામ્મલ જગન્નાથ, એસસી જમિર, અનિલ પ્રકાશ દોષી, સેરિંગ નંડોલ, આનંદ મહિન્દ્રા, નીલકંઠ રામકૃષ્ણ માધવ મેનન, મનોહર પાર્રિકર (મરણોપરાંત), પ્રો જગદીશ સેઠ, પીવી સિંધુ, વેણુ શ્રીનિવાસન. આ ઉપરાંત કરણ જોહર, કંગના રાણાવત, અદનાન સામી, એકતા કપૂર, સુરેશ વાડેકર, ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ સહિત 118 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

 1. ગુરુ શશધર આચાર્ય
 2. ડૉ યોગી એરોન
 3. જય પ્રકાશ અગ્રવાલ
 4. જગદીશ લાલ આહૂજા
 5. કાજી માસૂમ અખ્તર
 6. ગ્લોરિયા એરીરા
 7. ખાન જહીરખાન બખ્તિયારખાન
 8. ડૉ પદ્માવતી બંધોપાધ્યાય
 9. ડૉ. સુષોવન બેનરજી
 10. ડૉ દિગંબર બેહરા
 11. ડૉ દમયંતી બેસરા
 12. પવાર પોપટરાવ ભાગૂજી
 13. હિમ્માત રામ ભાંભૂ
 14. સંજીવ બાખચંદાની
 15. ગફૂરભાઈ એમ બિલાખિયા
 16. બૉબ બ્લેકમેન
 17. ઈન્દિરા પી પી બોરા
 18. મદન સિંહ ચૌહાણ
 19. ઉષા ચૂમર
 20. લીલ બહાદુર ચેત્રી
 21. લલિતા અને સરોજા ચિદમ્બર (સંયુક્ત રૂપે)
 22. ડૉ. વજિરા ચિત્રસેન
 23. ડૉ પુરુષોત્તમ દાધીચ
 24. ઉત્સવ ચરણ દાસ
 25. પ્રોફેસર ઈન્દ્ર દાસનાયકે (મરણોપરાંત)
 26. એચ એમ દેસાઈ
 27. મનોહર દેવદાસ
 28. ઓઈનમ બેમબેમ દેવી
 29. લિયા ડિસ્કિન
 30. એમપી ગણેશ
 31. ડૉ બેંગલોર ગંગાધર
 32. ડૉ રમન ગંગાખેડકર
 33. બરી ગાર્ડિનર
 34. ચેવાંગ મોટુપ ગોબા
 35. ભરત ગોયનકા
 36. યદલા ગોપાલરાવ
 37. મિત્રાભાનુ ગોટિયા
 38. તુલસી ગૌડા
 39. સુજોય કે ગુહા
 40. હરેકલા હજબા
 41. ઈનામુલ હક
 42. મધુ મંસૂરી હસમુખ
 43. અબ્દુલ જબ્બાર (મરણોપરાંત)
 44. બિમલ કુમાર જૈન
 45. મીનાક્ષી જૈન
 46. નેમનાથ જૈન
 47. શાંતિ જૈન
 48. સુધીર જૈન
 49. બેનીચંદ્ર જમાતિયા
 50. કેવી સંતકુમાર અને સુશ્રી વિદુષી જયલક્ષ્મી કે એસ (સંયુક્ત રૂપે)
 51. કરણ જોહર
 52. ડૉૉ લીલા જોશી
 53. સરિતા જોશી
 54. સી કમલોવા
 55. ડૉ રવિ કન્નન આર
 56. એકતા કપૂર
 57. યજ્દી નૌશીરવાન કરંજિયા
 58. નારાયણ જે જોશી કરયાલ
 59. ડૉ નરિંદર નાથ ખન્ના
 60. નવીન ખન્ના
 61. એસ પી કોઠારી
 62. વી કે મુનુસામી કૃષ્ણપક્ષ
 63. એમ કે કુંજોલ
 64. મનમોહન મહાપાત્ર (મરણોપરાંત)
 65. ઉસ્તાદ અનવર ખાન મંગનિયાર
 66. કટ્ટંગલ સુબ્રમણ્યમ મણિલાલ
 67. મુન્ના માસ્ટર
 68. અભિરાજ રાજેન્દ્ર મિશ્રા
 69. બિનાપાની મોહંતી
 70. ડૉ અરુણોદય મોંડલ
 71. ડૉ પૃથ્વીંદ્ર મુખરજી
 72. સત્યનારાયણ મુનદૂર
 73. મણિલાલ નાગ
 74. એન ચંદ્રશેખર નાયર
 75. ડૉ ટેટ્સુ નાકામુરા (મરણોપરાંત)
 76. શિવ દત્ત નિર્મોહી
 77. પુ લલિબક્થંગ પચુઅઉ
 78. મુજિક્કલ પંકજાક્ષી
 79. ડૉ પ્રશાંત કુમાર પટ્ટનાયક
 80. જોગેન્દ્ર નાથ ફુકન
 81. રહિબઈ સોમા પોપેરે
 82. યોગેશ પ્રવીણ
 83. જીતૂ રાય
 84. તરુણદીપ રાય
 85. એસ રામકૃષ્ણન
 86. રાની રામપાલ
 87. કંગના રાણાવત
 88. દલવઈ ચલપતિ રાવ
 89. શાહબુદ્દીન રાઠોડ
 90. કલ્યાણ સિંહ રાવત
 91. ચિંતાલા વેંકટ રેડ્ડી
 92. ડૉ શાંતિ રોય
 93. રાધમોહન અને સાબરમતી (સંયુક્ત રૂપે)
 94. બટાકૃષ્ણ સાહુ
 95. ટ્રિનિટી સાઈઓ
 96. અદનાન સામી
 97. વિજય સંકેશ્વર
 98. ડૉ કુશાલ કોંવર સરમા
 99. સઈદ મહબૂબ શાહ કાદરી ઉર્ધે સઈદભાઈ
 100. મોહમ્મદ શરીફ
 101. શ્યામ સુંદર શર્મા
 102. ડૉ ગુરદીપ સિંહ
 103. રામજી સિંહ
 104. વશિષ્ઠ નારાયણ સિંહ (મરણોપરાંત)
 105. દયા પ્રકાશ સિન્હા
 106. ડૉ સોંડ્રા દેસા સૂજા
 107. વિજયસારથી શ્રીભાષ્યમ
 108. કાલે શબી મહબૂબ અને શેખ મહબૂબ સુબાની (સંયુક્ત રૂપે)
 109. પ્રદીપ થલપ્પિલ
 110. જાવેદ અહમદ ટાક
 111. યેશે દોરજી થોંગ્ચી
 112. રૉબર્ટ થુરમન
 113. અગુસ ઈન્દ્ર ઉદયન
 114. હરીશ ચંદ્ર વર્મા
 115. સુંદરમ વર્મા
 116. ડૉ રોમેશ ટેકચંદ વાધવાની
 117. સુરેશ વાડકર
 118. પ્રેમ વત્સ.

71મા ગણતંત્ર દિવસની તૈયારીઓ પૂર્ણ, રાજપથ પર દેખાશે ભારતના ઝલવા

English summary
Arun Jaitley, Sushma Swaraj and George Fernandes conferred with Padma Vibhushan award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more