• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ માણતાં પહેલાં દૂધ સાથે શિલાજીત જેવી સેક્સવર્ધક દવાઓ પીતા હતા આસારામ

By Kumar Dushyant
|

જોધપુર, 20 સપ્ટેમ્બર: ખબર નથી પડતી કે એવી તો કયો દુખાવો છે જેને આસારામની દિવસનો ચેન અને રાતની ઉંઘ હરામ કરી દિધી છે. મખમલી ગાદી પર બેસીને પાખંડનું પ્રવચન આપનાર આસારામને જેલની ખડબચડી જમીન આસારામની ઉંઘ હરામ કરી રહી છે કે અથવા તેમની તે બિમારી જેના વિશે તેમના સિવાય કોઇ જાણતું નથી. આસારામની બિમારી એવી છે કે જેના વિશી તેમના પુત્ર નારાયણ સાંઇ પણ જાણતા નથી. તમને જણાવી દઇએ કે આસારામ બાપુએ થોડા દિવસો પહેલાં કોર્ટમાં વિનંતી કરી કે તેમને એક ગંભીર બિમારી છે જેની સારવાર તેમની એક મહિલા વૈદ્ય નીતા જ કરી શકે છે.

આ મુદ્દે કોર્ટે નીતાને બોલાવીને પૂછપરછ કરી. પરંતુ આ દરમિયાન આસારામના જુના રાજદાર અમૃત પ્રજાપતિએ જે ખુલાસો કર્યો છે તેને જાણ્યા બાદ તમારા હોંશ ઉડી જશે. અમૃત પ્રજાપતિએ જણાવ્યું હતું કે એક સમયે તે પણ આસારામના આંધળા ભક્ત હતા, એક દિવસ તેમને આસારામને પોતાની ઝુંપડીમાં એક છોકરી સાથે રંગરેલિયા મનાવતાં જોયા તે દિવસે તેમની આંખો ખુલી ગઇ. આટલું જ નહી અમૃત પ્રજાપતિએ એ પણ ખુલાસો કર્યો કે તે મોટાભાગે આસારામને અલગ-અલગ છોકરીઓ સાથે ઘણીવાર આપત્તિજનક સ્થિતીમાં જોયા છે અને પછી આસારામથી અંતર રાખવાનું યોગ્ય સમજ્યું.

અમૃત પ્રજાપતિએ ખુલાસો કર્યો કે આસારામ મોટાભાગે તેમની પાસેથી કામિની મર્દન, અશ્વગંધા, શિલાજીત, મકરધ્વજ રસ જેવી સેક્સવર્ધક દવાઓ મંગાવતા હતા અને આસારામ અફીણનું સેવન પણ કરતા હતા. રતલામથી લગભગ 17 કિલોમીટર દૂર આસારામના પંચેડ આશ્રમમમાં તે ખુદ અફીણની ખેતી કરાવે છે અને ત્યાંથી હંમેશા પોતાના માટે અફીણને ખેપ મંગાવતા પરંતુ દુનિયાની નજરોથી બચવા માટે આસારામે અફીણ માટે એક નવો કોર્ડ વર્ડ પંચેડ બુટ્ટી નક્કી કર્યો હતો.

આસારામને અફીણની લત છે કે નથી તેનો નિર્ણય તો કોર્ટ કરશે પરંતુ 1989 થી 2005 સુધી આસારામના આશ્રમમાં કામ કરી ચૂકેલા અમૃત પ્રજાપતિએ એટલી હદે ખુલાસો કર્યો હતો કે આસારામ ખુદ યૌન શક્તિ વર્ધક દવાઓનો ઉપયોગ કરતા હતા પરંતુ તે જે છોકરીઓ સાથે સંબંધ બાંધતા તેમને પણ આવી દવાઓ ખવડાવતા હતા. આમ તો આસારામના કુકર્મોની યાદી ઘણી લાંબી છે પરંતુ આવો તમે જેટલા ચુનિંદા કુકર્મો વિશે જણાવીએ જેને જાણ્યા બાદ તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

દુધમાં ભેળવીને છોકરીઓને આપવામાં આવતી હતી સેક્સવર્ધક દવાઓ

દુધમાં ભેળવીને છોકરીઓને આપવામાં આવતી હતી સેક્સવર્ધક દવાઓ

આસારામના રાજદાર રહી ચૂકેલા અમૃત પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે આસારામ બાપુ મોટાભાગે છોકરીઓને દુધમાં ભેળવીને કામિની મર્દન, અશ્વગંધા, શિલાજીત, મકરધ્વજ રસ જેવી સેક્સવર્ધક દવાઓ પિવડાવતા હતા. નોંધનીય વાત એ છે કે જે છોકરીએ આસારામ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી, તે છોકરી પાસેથી પણ કથિત રીતે બળજબરી કરતાં પહેલાં આસારામે તેને દૂધ પીવડાવ્યું હતું.

હું ભગવાન કૃષ્ણ અને તું ગોપી

હું ભગવાન કૃષ્ણ અને તું ગોપી

આસારામ બાપુ પોતાની મહિલા ભક્તોને પૂછતા હતા કે તે તેમને કયા રૂપમાં જુએ છે. આ પૂછ્યા બાદ આસારામ પોતે જ બોલે છે કે તે તેમના માટે ભગવાન કૃષ્ણ સમાન છે. મહિલાઓ જ્યારે આ વાતમાં હાકારો પૂરે છે તો આસારામ તાત્કાલિક બોલે છે કે મારી ગોપી બની જાતો અને આપણે રાસલીલા કરીશું.

છોકરી પસંદ આવતાં જ લેજર લાઇટ ચમકાવતાં ગતા આસારામ

છોકરી પસંદ આવતાં જ લેજર લાઇટ ચમકાવતાં ગતા આસારામ

આસારામના જુના સેવાદાર અને વ્યવસાયે વૈદ્ય અમૃત પ્રજાપતિનું માનીએ તો આસારામ ફક્ત ઇશારા ઇશારામાં પોતાના ચેલાઓને સત્સંગમાં પહોંચેલી તે છોકરીના વિશે કહેતા જે તેમને પસંદ આવતી હતી. અને તેના માટે પોતાની ઝુંપડીથી નિકળીને સત્સંગના મંડપ સુધી જવા દરમિયાન આસારામ ઘણીવાર પોતાના હાથમાં રાખેલી એક નાની લેજર લાઇટથી પ્રકાશ ફેંકતા હતા.

આસારામની સાથે સુવા માટે છોકરીઓનું થતું બ્રેનવોશ

આસારામની સાથે સુવા માટે છોકરીઓનું થતું બ્રેનવોશ

આસારામને જો પોતાના સ્વાગતમાં ઉભેલી છોકરીઓમાં કોઇ પસંદ આવે છે, તો તે વાતચીતના બહાને તે છોકરી પર લેજર લાઇટથી ત્રણ વખત પ્રકાશ ફેંકતા અને ત્યારબાદ આસારામ જેવા આગળ વધતા, તેમના સાધક તે છોકરીને આસારામની પથારી સુધી પહોંચાડવાના જુગાડમાં લાગી જતા હતા. છોકરીને સમર્પણ અને ગુરૂ માટે ત્યાર કરવા જેવી વાતોના માધ્યમથી બ્રેનવોશ કરવાનો પ્રયત્ન કરવા કરવામાં આવતી હતી. છોકરી થોડી પણ નબળી પડતી, તો તેને સીધી ગુરૂની ધ્યાન ઝુંપડીમાં એટલે કે આસારામની પથારી સુધી પહોંચાડવામાં આવતી હતી.

સત્સંગ દરમિયાન છોકરીઓ પસંદ કરતા હતા આસારામ

સત્સંગ દરમિયાન છોકરીઓ પસંદ કરતા હતા આસારામ

અમૃત પ્રજાપતિનું માનીએ તો આસારામ પોતાના સાધકોની મદદથી સત્સંગ દરમિયાન છોકરીઓને પસંદ કરી લેતાં હતા. અમૃત પ્રજાપતિનું માનીએ તો સત્સંગ દરમિયાન ઇશારા ઇશારામાં જ પોતાના સેવકોને કહી દેતા હતા અને જેવી છોકરી રાજી થઇ જતી તો આસારામ સત્સંગ સમાપ્ત કરીને પોતાની ધ્યાન ઝુંપડીમાં જતા રહેતા હતા.

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ, મહિલાના અંગો પર ફેરવતાં હાથ

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ, મહિલાના અંગો પર ફેરવતાં હાથ

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આસારામના ખાસ સેવક અને તેમના રાજદાર શિવા પાસેથી એક વીડિયો ક્લિપ મળી છે. પોલીસે જણાવ્યું છે કે શિવના મોબાઇલ ફોનમાંથી આસારામનો જે વીડિયો મળ્યો છે તેમાં આસારામ એક છોકરી સાથે જોવા મળે છે. આટલું જ નહી તે ક્લિપમાં આસારામને મહિલાના અંગો પર હાથ ફેરવતાં જોઇ શકાય છે.

શિલ્પી ઐયાશી માટે આસારામને સપ્લાઇ કરતી હતી છોકરીઓ

શિલ્પી ઐયાશી માટે આસારામને સપ્લાઇ કરતી હતી છોકરીઓ

આસારામમાં છિંદવાડા સ્થિત ગુરૂકુળની વોર્ડન શિલ્પી નિયમિત રીતે વિદ્યાર્થીઓ તથા અન્ય મહિલાઓને આસારામ પાસે મોકલતી હતી. સીધા શબ્દોમાં કહીએ તો શિલ્પી આસારામને છોકરીઓ સપ્લાઇ કરતી હતી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે ખુદ શિલ્પીના કેટલાક વર્ષો સુધી આસારામ સાથે સંબંધ રહ્યાં છે. આટલું જ નહી શિલ્પીથી ખુશ થઇને આસારામે તેને ગુરૂકુળની વોર્ડન બનાવી હતી અને તેને ભેટરૂપે અમદાવાદ અને દિલ્હીમાં ફ્લેટ આપ્યો હતો.

આસારામે મહિલા પત્રકારને કહ્યું, આવો મારા ખોળામાં બેસી જાવ

આસારામે મહિલા પત્રકારને કહ્યું, આવો મારા ખોળામાં બેસી જાવ

એક ન્યુઝ ચેનલે પોતાના સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો છે કે આસારામે ચેનલની એક મહિલા પત્રકારની સાથે બળજબરીપૂર્વક રાત વિતાવવા માંગતા હતા. સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું કે આસારામે મહિલા પત્રકાર પાસે જીદ કરી હતી કે તે તેમના ખોળામાં સુઇ જાય. આટલું જ નહી તે સ્ટિંગ ઓપરેશનમાં આસારામને એમ પણ બોલતાં સાંભળી શકાય છે કે મારા આશ્રમમાં ચંબલના લોકોને પણ ઠેકાણું મળે છે અને પોલીસ તેમનું કંઇ કરી શકતી નથી.

નગ્ન અવસ્થામાં આસારામે લાઇટ બંધ કરી દિધી અને ચૂમવા લાગ્યા

નગ્ન અવસ્થામાં આસારામે લાઇટ બંધ કરી દિધી અને ચૂમવા લાગ્યા

16 વર્ષની કિશોર છોકરીએ પોતાની લેખિત એફઆઇઆરમાં જણાવ્યું હતું કે જેવી તે રૂમમાં આવી તો આસારામે લાઇટ બંધ કરી દિધી. પીડીતાના જણાવ્યા અનુસાર આસારામ નગ્ન અવસ્થામાં હતા. પીડિત છોકરીના અનુસાર આસારામે રૂમ બંધ કરી દિધો અને મારી સાથે છેડતી શરૂ કરી દિધી. મેં બુમો પાડવાનું શરૂ કર્યું તો મારા માતા-પિતાને મારવાની ધમકી આપવા લાગ્યા, અને મારું મોઢું બંધ કરી લીધું. તેમને મને કિસ કરી, આપત્તિજનક રીતે મને અડક્યા.

છોકરીઓના શોખીન છે આસારામ, આશીર્વાદના બહાને અડકે છે પ્રાઇવેટ પાર્ટ્સ

છોકરીઓના શોખીન છે આસારામ, આશીર્વાદના બહાને અડકે છે પ્રાઇવેટ પાર્ટ્સ

રાયપુરની એક છોકરીએ ખુલાસો કર્યો છે કે આસારામ હંમેશાથી જ નાની ઉંમરની છોકરીઓ સાથે કુકર્મ કરતા આવ્યા છે. સીમા (બદલેલું નામ)એ દાવો કર્યો છે કે આસારામના સત્સંગમાં તે ઘણીવાર સામેલ થઇ છે. તેને જણાવ્યું હતું કે આસારામ મોટાભાગે નાની ઉંમરની છોકરીઓ સાથે ખોટી હરકતો કરે છે. તેને જણાવ્યું હતું કે તે આસારામની વાસનાનો શિકાર થતાં થતાં બચી છે. તેને જણાવ્યું હતું કે આશિર્વાદ આપવાના બહાને આસારામે તેમના પ્રાઇવેટ પાર્ટસને ટચ કર્યા.

કિશોર છોકરી સાથે મુખ મૈથુન કરવવા માંગતા હતા આસારામ

કિશોર છોકરી સાથે મુખ મૈથુન કરવવા માંગતા હતા આસારામ

જોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે કે તે મુજબ સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરીની સાથે આસારામે અશ્લીલતા અને અભદ્રતા જરૂર કરી હતી પરંતુ છોકરી દ્વારા કડકાઇથી મનાઇ કરવામાં આવતાં આસારામ ના તો મુખ મૈથુન કરાવી શક્યા ના તો તેનું કૌમાર્ય ભંગ કરી શક્યા.

English summary
The self-styled godman Asaram Bapu has earlier demanded female physician should be allowed to monitor his Health inside the Jodhpur jail premises but now his ex doctor revealed that Asaram Bapu needs Afeem inside jail through her doctor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more