For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદી બાદ પહેલીવાર થઇ રહ્યો છે સાર્વજનિક અંતિમ સંસ્કાર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 નવેમ્બરઃ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્કમાં વિશેષ ચિતા બનાવવામાં આવી છે. ઠાકરેને અંતિમ વિદાય આપવા માટે ફુલોથી સજાવવામાં આવી છે. આઝાદી બાદ મુંબઇમાં આવું પહેલીવાર થઇ રહ્યું છે, જ્યારે કોઇના અંતિમ સંસ્કાર આવી રીતે સાર્વજનિક રીતે કરવામાં આવી રહ્યાં છે.

balasaheb-thackeray
મુંબઇ પોલીસના પૂર્વ આયુક્ત જુલિયો રિબેરોએ કહ્યું કે મુંબઇમાં આઝાદી બાદ આ રીતે સાર્વજનિક અંતિમ સંસ્કાર થયા નથી. રિબેરોએ કહ્યું કે બધા નાના મોટા અંતિમ સંસ્કાર સ્મશાન ગૃહોમાં થાય છે. આવું મુંબઇમાં પહેલીવાર થઇ રહ્યું છે.

બીએમસીના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે, અંતિમ વિદાયમાં ભારે ભીડ એકઠી થવાના કારણે પહેલીવાર સાર્વજનિક રીતે અંતિમ સંસ્કાર શહેરના શિવાજી પાર્કમાં કરવામાં આવી રહ્યાં છે.

English summary
Thackerays mortal remains will be consigned to flames on a specially erected public platform at the historic Shivaji Park.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X