Live Sex જોવા માટે મહિલાએ બહેનપણીને કહ્યું 'મારા પતિ સાથે સેક્સ કરો'
બેંગ્લોર: અત્યાર સુધી તમે તમામ સમાચાર વાંચ્યા હશે, જેમાં રાક્ષસી પતિએ પત્નીને પોતાના મિત્રો સાથે યૌન સંબંધ બનાવવા દબાણ કર્યું હશે, પરંતુ આ વખતે ઉલટું છે. જી હાં આ સમાચાર બેંગ્લોરના છે, જ્યાં એક પત્નીએ પોતાની બહેનપણીની સામે પોતાના પતિને પીરસી દિધો. તેને આ બધું એટલા માટે કર્યું કારણ કે તે લાઇવ રેપ જોવા માંગતી હતી.
બન્યું એવું કે બેંગ્લોરના આઉટર એરિયામાં રહનારી શાંતિ અને મંજૂ (નામ બદલેલ છે)ની લગભગ ચાર વર્ષ પહેલાં મિત્રતા થઇ. બંનેમાં ધનિષ્ઠતા વધી ગઇ. બંને પરણિત છે. બંને એકબીજાની પડોશી બની ગઇ. બંનેનું એકબીજાના ઘરે આવવું જવું પણ હતું. આ ગાઢ મિત્રતા વચ્ચે શાંતિના દિમાગમાં શું ચાલી રહ્યું હતું, એ વાતનો અંદાજો મંજૂને લાગ્યો નહી.
અચાનક 25 જુલાઇની સવારે શાંતિએ મંજૂને ફોન કરી ઘરે બોલાવી અને વીકેંડ મનાવવાની વાત કહી. મંજૂ શાંતિના ઘરે પહોંચી ગઇ. ચા-નાસ્તા બાદ શાંતિ પોતાની બહેનપણી મંજૂને પોતાના બેડરૂમમાં લઇ ગઇ.

મારી પતિ સાથે સેક્સ માણોને પ્લીઝ
મંજૂને ખબર ન હતી કે તે સમયે શું થવાનું હતું. થોડીવાર શાંતિ તેની સામે રોવા લાગી. મંજૂ પોતાની બહેનપણીના આંસૂ જોઇ શકતી ન હતી. તેણે પૂછ્યું શું થયું તો શાંતિએ કહ્યું ''મારા પતિ તમારી સાથે યૌન સંબંધ બાંધવા માંગે છે, પ્લીઝ એક રાત માટે તેની સાથે સુઇ જાવ...''

બહેનપણીના પતિના હવાલે કર્યું શરીર
આ સાંભળીને મંજૂના હોંશ ઉડી ગયા. મંજૂએ તાત્કાલિક ના પાડી દિધી, પરંતુ શાંતિએ તેને પોતાની વાતોથી ઇમોશ્નલ કરી દિધી અને કહ્યું, ''જો તું આમ નહી કરીશ તો મારા પતિ મને અને તારા પતિને મારી નાંખશે.'' પોતાના પતિની વાતોને સાંભળીને ડરી ગયેલી મંજૂએ પોતાનું શરીર શાંતિના પતિના હવાલે કરી દિધું.

બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું બહેનપણીએ
જે સમયે શાંતિનો પતિ મંજૂ સાથે બળાત્કાર ગુજારી રહ્યો હતો, તે સમયે શાંતિ તે બેડરૂમમાં હાજર હતી. મંજૂએ તે ઘટનાને ખરાબ સપનું ગણી લીધું અને શાંતિ સાથે મિત્રતા તોડી દિધી. પરંતુ શાંતિએ તેનો પીછો છોડ્યો નહી અને મંજૂને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દિધું.

ફરીથી પતિ સાથે સેક્સ માણવાની વાત કહી
10 ઓગષ્ટના રોજ શાંતિએ ફરી મંજૂને ફોન કર્યો અને ફરીથી પોતાના પતિ સાથે સેક્સ માણવાની વાત કહી. મંજૂએ મનાઇ કરી દિધી તો તેણે તેને ધમકાવી અને કહ્યું કે તે જો આમ કરશે નહી તો તેને બદનામ કરી દેશે.

અશ્લીલ ફોટા કે વીડિયો
મંજૂએ અહીંયા સમજદારી દાખવતાં તેની સુચના પોલીસને આપી. પોલીસે શાંતિ અને તેના પતિની ધરપકડ કરી લીધી. પોલીસે બળાત્કારની કલમના અંતગર્ત કેસ દાખલ કર્યો છે. પોલીસને આશંકા છે કે ક્યાંક શાંતિએ મંજૂના કોઇ અશ્લીલ ફોટા કે વીડિયો તો બનાવ્યો નથી. કારણ કે આવા કેસમાં તેની સંભાવના વધુ રહે છે.