Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોને
મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશને માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ નથી કરાવ્યા પરંતુ એ સાબિત કર્યુ હતુ કે અહિંસા અને સત્યના રસ્તે દરેક લડાઈ જીતી શકાય છે. તેમના વ્યક્તિત્વને શબ્દોમાં વર્ણવી શકાતુ નથી પરંતુ હા આ આદર્શ ચરિત્રને વાંચીને સમજી જરૂર શકાય છે અને જેણે ગાંધીને સમજી લીધા, સમજો તેણે દરેક જંગ જીતી લીધી.

વિશ્વ અહિંસા દિવસ
2 ઓક્ટોબર ભારતમાં વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. શાળા અને સરકારી કાર્યાલયોમાં આ દિવસે રજા હોય છે. મોટાભાગે લોકો પોતાના સોશિયલ અકાઉન્ટ પર મહાત્મા ગાંધી સાથે જોડાયેલા સ્ટેટસ અને મેસેજ દ્વારા તેમને યાદ કરે છે. અહીં છે તેમના કેટલાક શાનદાર મેસેજ-
આ પણ વાંચોઃ કેન્સર થેરેપીની શોધ માટે મેડિસિનમાં બે વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર

એ બાપૂ લાઠીવાળા...
હિંસાના પૂજારી
સત્યની રાહ બતાવનાર
ઈમાનનો પાઠ ભણાવી ગયા અમને
બાપૂ લાઠીવાળા
Happy Gandhi Jayanti

જીવવુ હોય તો ગાંધી જેવુ...
ગાંધી જયંતિ પર મારે
બધાને બસ એટલુ કહેવુ છે
જીવવુ છે તો ગાંધી જેવુ
બાકી જીવવુ તો શું જીવવુ છે.
Happy Gandhi Jayanti

ખાદી મારી શાન છે...
ખાદી મારી શાન છે
કર્મ જ મારી પૂજા છે
સત્ય મારુ કરમ છે
અને હિંદુસ્તાન મારી જાન છે.
Happy Gandhi Jayanti

પાછુ જોયા વિના જેણે શીખવી દીધુ...
પાછુ જોયા વિના જેણે જીવતા શીખવી દીધુ
તે મહાન આત્માનો આજે જન્મદિવસ આવી ગયો.
Happy Gandhi Jayanti
આ પણ વાંચોઃ ચૂંટણી આયોગને ફેસબુક-ટ્વિટરનું આશ્વાસન, 48 કલાક પહેલા રોકી દેવાશે પ્રચાર