For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની મુશ્કેલીઓ વધી, 4 લાખ સૈન્ય કર્મચારીઓ મોટી હડતાળની તૈયારીમાં

કેન્દ્ર સરકારની તમામ નીતિઓના વિરોધમાં સેનાના ચાર લાખ કર્મચારી જાન્યુઆરી માસમાં ત્રણ દિવસની મોટી હડતાળની તૈયારી કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની તમામ નીતિઓના વિરોધમાં સેનાના ચાર લાખ કર્મચારી જાન્યુઆરી માસમાં ત્રણ દિવસની મોટી હડતાળની તૈયારી કરી રહ્યા છે. આ હડતાળમાં 41 હથિયાર નિર્માણ કરતી ફેક્ટરીઓના કર્મચારી, નેવસ ડૉક્સના કર્મચારી, વાયુસેના વર્કશોપના કર્મચારી સહિત તમામ નિર્માણ કંપનીઓના કર્મચારી ભાગ લેશે. સેનાના આ કર્મચારી 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી હડતાળની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં આ તમામ કર્મચારીઓએ મંગળવારે બપોરે ભોજન પણ લીધુ નહોતુ.

આ પણ વાંચોઃ ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29આ પણ વાંચોઃ ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29

army employees

શ્રીકુમારે જણાવ્યુ કે જો તેમની માંગો સ્વીકારવામાં ન આવે તો કર્મચારીઓ પાસે અંતિમ વિકલ્પ બચે છે. સંગઠનના એક અન્ય નેતાએ કહ્યુ કે સેનાની અંદર પોતાની મહત્વની ભૂમિકાને સમજે છે. પરંતુ જ્યારે સરકાર અમારી નોકરી છીનવી રહી છે અને મહત્વના ક્ષેત્રોની કમાન પ્રાઈવેટ કંપનીઓને આપી રહી છે તો અમારી પાસે આ ઉપરાત કોઈ વિકલ્પ બચતો નથી.

સેનાના એક બ્રિગેડિયરે કહ્યુ કે છેલ્લા ઘણા સમયથી હથિયાર બનાવતી ફેક્ટરીઓની ક્ષમતા ઓછી થઈ છે. છેલ્લા અમુક સમયમાં તેની ગુણવત્તામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. વળી, એક માર્શલનું કહેવુ છે કે સરકારે આટલી જલ્દી પરિણામની રાહ ન જોવી જોઈએ અને ના આને ચૂંટણી મુદ્દો બનાવવો જોઈએ.

English summary
Big tension for Modi government 4 lakh defence employees set to go on massive strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X