For Daily Alerts
મેનકા ગાંધી પુત્ર વરુણ ગાંધીની બેઠક પરથી લડશે ચૂંટણી!
જ્યારે ગઇ ચૂંટણીમાં વરુણ ગાંધીએ પીલીભીતથી જીત મેળવી હતી અને લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં આંવલા સંસદીય બેઠક પર મેનકા ગાંધીએ કશ્યપને 7654 મતોથી માત આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે આના માટે અધ્યક્ષ રાજનાથસિંહની અનૂમતિ પણ મળી ચૂકી છે આના માટે મેમાં યોજાનારી જનસભાને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને આ સભામાં રાજનાથસિંહ અને મહાસચિવ વરૂણ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ સામેલ થવાની સંભાવના છે.
Comments
bjp aonla maneka gandhi pilibhit election મેનકા ગાંધી પુત્ર વરુણ ગાંધી બેઠક ચૂંટણી ભારતીય જનતા પાર્ટી
English summary
BJP to field SP rebel in Aonla, Maneka to shift to Pilibhit.
Story first published: Thursday, April 25, 2013, 18:11 [IST]