એક નઝર ગોપીનાથ મુંડેની તસવીરી ઝલક પર...
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું મંગળવારે સવારે એક કાર અકસ્માતમાં નિધન થયું. જોકે એઇમ્સે જણાવ્યું કે મુંડેનું નિધન હૃદય બેસી જવાના કારણે થયું હતું. આ સમાચાર સાંભળીને જાણે ભારતીય રાજકારણમાં એક સોપો પડી ગયો. પક્ષ-વિપક્ષના તમામ નેતાઓમાં ભારે દુ:ખની લાગણી જોવા મળી રહી છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં મુંડેના સહયોગી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે શ્રી મુંડે દિલ્હી હવાઇમથક જવા માટે નીકળ્યા હતા. અને સવારે લગભગ 6.20 કલાકે તેમની કારને પૃથ્વીરાજ રોડ તથા અરવિંદો માર્ગની વચ્ચે એક અન્ય કારે ટક્કર મારી દીધી. ત્યારબાદ તેમના ખાનગી સહાયક તથા અંગત ડ્રાઇવર તેમને એઇસ્મ ટ્રોમા સેન્ટરમાં લઇ ગયા. જોકે અકસ્માતમાં મુંડેને કોઇ ગંભીર ઇજા પણ આવી ન્હોતી. અકસ્માતના કારણે તેમનું હૃદય બેસી જવાના કારણ તેમનું નિધન થયું હતું.
ગોપીનાથ મુંડેનું અચાનક નિધન થવાના કારણે ખાસ કરીને ભાજપમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી. દિલ્હી ખાતે તમામ નેતાઓએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ગોપીનાથ મુંડે મહારાષ્ટ્રના એકમાત્ર એવા નેતા હતા જેઓ દલિતો અને છેવાડાના લોકોનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે જેટલું કાર્ય કર્યું છે તેટલું કામ કોઇ નેતાએ નહીં કર્યું હોય. આવો એક નજર કરીએ ગોપીનાથ મુંડેની કેટલીક તસવીરી ઝલક પર...
આવો ગોપીનાથ મુંડેને યાદ કરીએ કેટલીંક વણજોયેલી તસવીરો જોઇને...

ગોપીનાથ મુંડેની તસવીરી ઝલક
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું મંગળવારે સવારે એક કાર અકસ્માતમાં નિધન થયું. એક નઝર કરીએ ગોપીનાથ મુંડેની કેટલીક વણજોવાયેલી તસવીરો પર...