• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુખ્તાર અબ્બાસ નકવી સહિત 12 ભાજપ નેતાની ધરપકડ

By Kumar Dushyant
|

મલાડ, 30 ઓક્ટોબર: ભાજપના નેતા અબ્બાસ નકવી સહિત 12 ભાજપના નેતાઓને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. મુખ્તાર અબ્બાસ નકવી અને ભાજપના નેતાઓ વિરૂદ્ધ કાયદો તોડવાનો આરોપ છે. તો બીજી તરફ પોલીસ દ્વારા લાઠીચાર્જને ઇજા પહોંચી હોવાના પણ સમાચાર છે.

મુખ્તાર અબ્બાસ નકવી અને ભાજપના નેતાઓની બીરભૂમથી ચાર કિલોમીટર દૂર તે સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે બેરિકેડ્સને તોડીને આગળ જવા માંગતા હતા. ભાજપના નેતા બીરભૂમિમાં ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા તપાસ કરવા માટે ગયેલા દળની સાથે મારપીટ બાદ મામલાની જાણકારી લેવા માટે ગયા હતા. ભાજપની આ ટીમ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મોકલી હતી.

ભાજપના નેતાઓની પોલીસ સાથે બોલાચાલી થયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. તો બીજી તરફ પશ્વિમ બંગાળના ભાજપના અધ્યક્ષ રાહુલ સિંહાની પણ ધરપકડ કરવામાં આવી છે.

English summary
BJP leader Mukhtar Abbas Naqvi and 12 other politician are been arrested in West Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X