For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશારામાં બોલી ગયા સીપી ઠાકુર, મોદી બનશે PM

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 2 એપ્રિલ: બિહારના બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીપી ઠાકુર ઇશારા-ઇશારામાં નરેન્દ્ર મોદીને આવનાર સામાન્ય ચૂંટણી બાદ પ્રધાનમંત્રી બનાવવાની વાત કહી દીધી છે. બીજેપીની સંસદીય બોર્ડ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરશે.

સીપી ઠાકુરે જણાવ્યું કે 'બીજેપી અને જેડીયુના સંબંધોમાં કોણ તણાવ નથી' જો પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવામાં આવશે તો તેનાથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોઇ વાંધો નથી. તેમણે એ પણ જણાવ્યું કે મોદીના નામની જાહેરાત પહેલા બીજેપીએ નીતિશ કુમાર સાથે વાત કરવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની ચર્ચાઓ થઇ ચૂકી છે. અને નીતિશ કુમારે આ મામલે પોતાનો પક્ષ પણ મૂકી ચૂક્યા છે કે વડાપ્રધાન પદનો ઉમેદવાર સાફ છબિવાળો હોવો જોઇએ.

English summary
BJP leader C P Thakur says Narendra Modi will become next Prim Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X