વારાણસી : ભાજપના સમર્થકોએ 'નમો'છાપ રોટલી-લાડવા બનાવ્યા

Google Oneindia Gujarati News

વારાણસી, 7 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે ત્યારે વારાણસી શહેર નમોના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદીના સમર્થકો અને ચાહકો 'નમો' છાપની રોટલીઓ, લાડવા, ફુગ્ગા, ઇંટો અને જેકેટ્સની સાથે પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના ચાહતો ચૂંટણીની ગરમીમાં નમો બ્રાન્ડની પોપ્યુલારિટીને જોતા જાત ભાતની પ્રોડક્ટ્સ લાવી રહ્યા છે અને પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પોતાની લોકસભા બેઠક વારાણસી માટે પ્રચાર કરતા સમયે નરેન્દ્ર મોદી જનતાને મળવા ઉપરાંત સુપ્રસિદ્ધ ગંગાજીની આરતીમાં પણ ભાગ લેશે.

નરેન્દ્ર મોદી વારાણસીમાં રોહણિયા અને બેનિયા બાગ એમ બે જગ્યાઓએ સભાને સંબોધિત કરવાના છે. આ બંને વિસ્તારોમાં મુસ્લિમ બહુલ વસતી છે. આથી બંને વિસ્તારોમાં ભાજપ તરફી લહેર ઉઠાવવા માટે નરેન્દ્ર મોદીએ આ વિસ્તારો પર પસંદગી ઉતારી છે.

આ સમયે વારાણસીમાં જોવા મળી રહેલો નમો નમોનો નજારો કેવો છે તે આવો જોઇએ...

રોટલી

રોટલી

આ છે નમો રોટલી

રોટલી

રોટલી

આ છે નમો રોટલી

મીઠાઇ

મીઠાઇ

આ છે ભાજપી મીઠાઇ

પેંડા

પેંડા

આ છે નમો પેંડા

નમો સ્વીટ

નમો સ્વીટ

આ છે નમો સ્વીટ

ઇંટ

ઇંટ

આ છે નમો બ્રાન્ડ ઇંટ

English summary
BJP supporters imprint NaMo mark on rotis, laddoos ahead of election on 12 may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X