• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2જી કૌંભાડ મુદ્દે જેપીસીની બેઠકમાંથી ભાજપ વૉકઆઉટ

By Kumar Dushyant
|
2G Scam
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: 2જી ગોટાળા અંતર્ગત સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની બેઠકમાં ભાજપના સભ્યોએ દાવો કરતાં આ દાવો કરતાં વૉકઆઉટ કર્યું હતું કે તેમના સાક્ષીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવાનો મુદ્દાને રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

22 ઓગષ્ટના રોજ ભાજપના સભ્યો આ આરોપ લગાવી જેપીસીની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા કે જેપીસી સમક્ષ હાજર થનારા સાક્ષીઓની યાદીમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણાં મંત્રી ચિદમ્બરના નામનો સમાવેશ કરવાની માંગણી કરતાં સભ્યોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

બેઠકમાં હાજર સભ્યોએ કહ્યું હતું કે યશવંત સિંહાની અધ્યક્ષતા હેઠળ ભાજપના સભ્યો તે સમયે બેઠકમાંથી વૉકઆઉટ કરી ગયા. જેપીસી અધ્યક્ષ પીસી ચાકોએ કહ્યું એ કમિટી પહેલાં પૂર્વ નાણાં સચિવ અને હાલના આરબીઆઇ ગવર્નર ડી સુબ્બારાવના મૌખિક જુબાની લેશે. એપ્રિલ 2007થી સપ્ટેમ્બર 2008 વચ્ચે નાણાં સચિવ રહી ચૂકેલા સુબ્બારાવ આજે જેપીસી સમક્ષ હાજર રહ્યાં હતાં.

English summary
After staging a walkout from the meeting of Joint Parliamentary Committee (JPC) examining the 2G spectrum scam, the BJP on Tuesday accused its Chairman P.C.Chacko of being ‘biased’ and threatened to quit the panel, saying a decision in this regard will be taken soon.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more