• search

સટ્ટાબજારમાં ભાજપને 317 બેઠકો; આ રહી રાજ્યવાર બેઠકો

ગાંધીનગર, 29 એપ્રિલ : અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટોડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સાતમી સીઝન 16 એપ્રિલથી શરૂ થઇ ગઇ હોવા છતાં બુકીઓને ક્રિકેટના મહાસંગ્રામમાં કોઇ રસ નથી. બુકીઓને તો 16 મેના રોજ ખુલનારા ઇન્ડિયન પોલિટિકલ લીગના પરિણામોમાં રસ છે. આથી જ સટ્ટા બજારમાં ક્રિકેટ કરતા રાજકારણીઓ પર સટ્ટો વધારે ખેલાઇ રહ્યો છે.

ભારતમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ લોકસભા ચૂંટણી 2014માં 814 લાખ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરવાના છે. આ પ્રક્રિયા 36 દિવસ ચાલવાની છે. પરંતુ ચૂંટણીની જાહેરાત થયાથી જ સટ્ટા બજારમાં ભારતીય ચૂંટણીની બોલબાલા છે અને અત્યાપ સુધીમાં અબજો રૂપિયાનો સટ્ટો રમાઇ ચૂક્યો છે.

સટ્ટા બજારમાં બુકીઓએ લોકસભા ચૂંટણી 2014નું વિશ્લેષણ કર્યા બાદ પોતાની નવી આગાહીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને સાથી પક્ષોને લોકસભાની 543માંથી 317 બેઠકો મળશે એવી અત્યાર સુધીની સર્વાધિક બેઠકોની આગાહી કરી છે.

દેશમાં સાતમા તબક્કાનું મતદાન 30 એપ્રિલ એટલે કે બુધવારે યોજાવા જઇ રહ્યું છે. તેમાં નરેન્દ્ર મોદીથી માંડીને રાહુલ ગાધી, સોનિયા ગાંધીની કિસ્મત દાવ પર લાગવાની છે ત્યારે આગલા દિવસે આ સટ્ટાબજારે ભાજપને રાજ્યવાર મળનારી બેઠકોના આંકડા જાહેર કરીને ધમધમાટી બોલાવી છે.

બીજી મહત્વની બાબત એ છે કે સટ્ટા બજારના બુકીઓએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનશે તેવા સંકેત આપી દીધા છે. બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન પદની રેસમાં નથી તેવું પણ જણાવી દીધું છે. જ્યારે આપના અરવિંદ કેજરીવાલના હાલ બેહાલ ગણાવાયા છે. ત્યારે આગળ જાણીએ સટ્ટા બજારમાં કયા નેતાનો કેટલો ભાવ છે અને સટ્ટા બજારની ભાજપને કયા રાજ્યમાં કેટલી બેઠકો મળશે તેની આગાહી...

બુકીઓના લેટેસ્ટ રેટ્સ

બુકીઓના લેટેસ્ટ રેટ્સ

નરેન્દ્ર મોદી - 42 પૈસા

રાહુલ ગાંધી - 6.5 રૂપિયા

મુલાયમ સિંહ યાદવ - 11 રૂપિયા

મમતા બેનરજી - 16 રૂપિયા

અરવિંદ કેજરીવાલ - 500 રૂપિયા

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

મધ્યપ્રદેશમાં 29માંથી 26 બેઠકો

ઉત્તર પ્રદેશમાં 80માથી 50 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

આંધ્રપ્રદેશમાં 42માંથી 26 બેઠકો

અરૂણાચલ પ્રદેશમાં 2માંથી 1 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

આસામમાં 14માંથી 7 બેઠકો

બિહારમાં 40માંથી 30 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

છત્તીસગઢમાં 11માંથી 11 બેઠકો

ગોવામાં 2માંથી 2 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ગુજરાતમાં 26માંથી 24 બેઠકો

હરિયાણા 10માંથી 4 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

હિમાચલ પ્રદેશમાં 4માંથી 1 બેઠક

જમ્મુ - કાશ્મીરમાં 6માંથી 1 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ઝારખંડમાં 14માંથી 10 બેઠકો

કર્ણાટકમાં 28માંથી 18 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

કેરળમાં 20માંથી 4 બેઠકો

મહારાષ્ટ્રમાં 48માંથી 35 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

મણિપુરમાં 2માંથી 0 બેઠક

મેઘાલયમાં 2માંથી 0 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

મિઝોરમમાં 1માંથી 0 બેઠક

નાગાલેન્ડમાં 1માંથી 0 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ઓરિસ્સામાં 21માંથી 7 બેઠક

પંજાબમાં 13માંથી 8 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

રાજસ્થાનમાં 25માંથી 23 બેઠક

સિક્કિમમાં 25માંથી 1 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

તમિલનાડુમાં 39માંથી 8 બેઠક

ત્રિપુરામાં 2માંથી 0 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ઉત્તરાખંડમાં 5માંથી 4 બેઠકો

પશ્ચિમ બંગાળમાં 42માંથી 12 બેઠકો

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

દિલ્હીમાં 7માંથી 6 બેઠકો

આંદમાનમાં 1માંથી 0 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ચંદીગઢમાં 1માંથી 1 બેઠક

દાદરાનગર હવેલીમાં 1માંથી 0 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

દીવ અને દમણમાં 1માંથી 0 બેઠક

લક્ષદ્વીપમાં 1માંથી 1 બેઠક

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

ભાજપને મળનારી રાજ્યવાર બેઠકોની આગાહી

પોંડિચેરીમાં 1માંથી 0 બેઠક

કુલ 543 લોકસભા બેઠકમાંથી 317 લોકસભા બેઠક ભાજપને મળશે.

English summary
Bookies are giving Narendra Modi lead BJP and allies 317 seats out of 543 seats in lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more