For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: બ્રીટની સ્પીયર્સ પણ રાધે માની અનુયાયી?

|
Google Oneindia Gujarati News

મુંબઈ: રાધે મા ઘણાં સમયથી ચર્ચામાં છે . રાધે માના ભક્તોમાં સમાજના દરેક વર્ગના લોકો છે હવે જે સમાચાર મળી રહ્યાં છે, તે તેના કરતા પણ વધુ ચોંકાવનારા છે. જી હા, રાધે માના અનુયાયીઓ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે.

તમે સાચું વાંચી રહ્યાં છો. સ્વઘોષિત ગોડવુમન રાધે માના અનુયાયીઓમાં અમેરિકાની ખ્યાતનામ ગાયિકા બ્રીટની સ્પીયર્સનો પણ સમાવેશ થાય છે.

Radhe Maa

ટ્વીટર અકાઉન્ટ પર રાધે માના ફોલોઅર્સ લીસ્ટમાં બ્રીટની સ્પીયર્સનું નામ જોતા જ સૌને આશ્ચર્ય થવું સહજ છે કે આખરે રાધે મા અને બ્રીટની સ્પીયર્સ વચ્ચે શું કનેક્શન હોઈ શકે?

રાધે મા પર અનેક આક્ષેપો છે, ત્યારે રાધે માને વધુ મુશ્કેલીમાં મૂકી શકે તેઓ એક આરોપ એ પણ થઈ રહ્યો છે કે તે પાકિસ્તાની ઈન્ટેલીજન્સ એજન્સીની સભ્ય છે.

રાધે મા માટે સોમવારે પણ મુશ્કેલી વધી ગઈ હતી, જ્યારે તેમને પંજાબ પોલીસ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. મહત્પૂર્ણ છે કે આ પહેલા પણ તેમના પણ ઘણાં આક્ષેપો છે . જેમાં રાધે માની ભૂતપૂર્વ ભક્ત ડોલી બ્રિંદ્રાએ પણ ગંભીર આક્ષેપો કર્યાં છે.

English summary
Among the bevy of celebs, who are controversial godwoman's followers, the American singing sensation Britney Spears is also one of them. Yes, you read it right!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X