For Quick Alerts
For Daily Alerts
પુંછમાં એલઓસી પર ફાયરિંગ, બીએસએફનો એક જવાન ઘાયલ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછ શહેરમાં ગોળીબારના અહેવાલ સામે આવ્યા છે. અહીં સીમા પર મનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો, જેનો ભારતીય સેનાએ ઝડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ આ ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાન ઘાયલ થઈ ગયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર જણાવાઈ રહી છે. ઘટના બાદ પણ સીમા પર બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે.
નવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા