• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ByPoll Election Live: 10 વિધાનસભા અને 4 લોકસભા સીટ પર થઇ રહ્યું મતદાન

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે વિધાનસભાની 10 વિધાનસભા બેઠકો અને દેશના વિવિધ રાજ્યોમાં 4 લોકસભાની બેઠકો પર ચૂંટણી ચાલી રહી છે. આ બધી બેઠકો ખાલી છે એટલે ફરી ચૂંટણી યોજાય છે. આ મુખ્યત્વે ઉત્તર પ્રદેશના કેરાના લોકસભા બેઠક, પાલઘર અને ભંડારા-ગોંડિયા મહારાષ્ટ્રની બેઠકો અને નાગાલેન્ડ લોકસભામાં એક બેઠક છે. આ તમામ બેઠકોમાં ઉમેદવારોની સાખ દાવ પર લાગી છે.

Newest First Oldest First
5:07 PM
એનસીપી નેતા પ્રફુલ પટેલ ઘ્વારા ઈવીએમ મશીન પર ઉઠાવ્યા સવાલ. તેમને કહ્યું કે દરેક જગ્યા પર ઈવીએમ મશીનો ખરાબ થઇ રહી છે તો પછી ઈવીએમ મશીન ઘ્વારા ઈલેક્શન કરાવવાની મજબૂરી કેમ છે.
11:49 AM
નાગાલેન્ડની દીમાપુર લોકસભા સીટ પર મતદાન ચાલુ, પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે લોકોની લાઈન લાગી.
10:04 AM
ઉત્તરાખંડમાં બધા જ રાજનૈતિક દળો ઘ્વારા પોલિંગ એજેન્ટ પાસે નવા ઈવીએમ મશીન માટે માંગ કરવામાં આવી છે. સરપાણીમાં મોક પોલિંગ દરમિયાન ખરાબ ઈવીએમ મશીન લગાવ્યા પછી રાજનૈતિક દળો નવા ઈવીએમ મશીન માટે માંગ કરી રહ્યા છે.
10:02 AM
મહારાષ્ટ્રના પાલઘર અને ભંડારા લોકસભા સીટ પર થઇ રહેલા ઉપચુનાવમાં 11 ઈવીએમ મશીનો ખરાબ થવાની ખબર આવી રહી છે.
9:06 AM
પશ્ચિમ બંગાળ મહેશયલ પોલિંગ બૂથ પર ચાલી રહ્યું મતદાન. લોકોમાં મતદાનને લઈને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
9:04 AM
પાલઘર લોકસભા પર ચાલી રહેલા ઉપચુનાવ માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના મનપસંદ ઉમેદવાર માટે વોટ કરવા આવી રહ્યા છે.

English summary
By-polls to 10 Assembly constituencies and 4 Lok Sabha seats across 10 states Live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X