For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સગી માં બની જલ્લાદ,દોઢ વર્ષના બાળકને નિર્દયતાથી માર્યો

|
Google Oneindia Gujarati News

આજકાલ સંબંધો ખાલી નામના જ બની ગયા છે. અને હવે કંઇ બાકી બચ્યું હોય તો સગી માં પણ બાળકો પર તેવા જુલ્મ કરવા લાગી છે કે પારકીમાં પણ સારી લાગે. ધટના યુપીના બરેલીની એક કળયુગી માં છે. જેણે તેના દોઢના વર્ષને ઢોર માર માર્યો છે. અને આ વાત કેમેરા પણ કેદ થઇ ગઇ અને જ્યારે આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો તો તે અંગેની યોગ્ય તપાસ પોલિસ દ્વારા હાથ લેવામાં આવી.

video

વીડિયોમાં બાળક તેની માતા સાથે બેઠો છે અને તે રડી રહ્યો છે તેમ છતાં તેની માતા તેને પથારી પર ફેંકી તેને ઢોર માર મારી રહી છે. વીડિયોમાં મહિલાનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો પણ મહિલા તેની માતા પૂનમ છે તેવું લોકોનું કહેવું છે.

પતિનો ગુસ્સો બાળક પર

પ્રાપ્ત માહિતી મુજબ પતિ સાથે ખરાબ સંબંધના કારણે બાળકને આ રીતે તેની માતા પીટી રહી છે. મહિલાના પતિ શક હતો કે તેના બાળકને તેની માતા મારી રહી છે જેના કારણે તેણે ઘરમાં સીસીટીવી લગાવ્યું હતું. જેનાથી આ વાત બહાર આવી છે.

English summary
cctv footage shows ruthless mother beating up child in bareily.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X