• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્દ્ર સરકારે PUBG સહિત 118 એપ પર મુક્યો પ્રતિબંધ

|

ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે ડ્રેગનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. માહિતી અને તકનીકી મંત્રાલયે મંગળવારે ભારતમાં PUBG અને અન્ય 118 મોબાઇલ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે જારી કરેલા ઓર્ડરમાં આ માહિતી આપવામાં આવી છે.

ભારત ચીન સરહદે તંગદીલી: ચીનનું બેવડુ રવૈયુ ખતરાની ઘંટી

English summary
Central government bans 118 apps including PUBG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X