For Quick Alerts
For Daily Alerts
મહિલા ઉત્પીડન પર હવે ઇ-મેલ દ્વારા દાખલ થશે ફરિયાદ: મેનકા ગાંધી
કેન્દ્રિય મંત્રીએ બદાયૂંમાં સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાની ઘટના પર ચિંતા પર પ્રગટ કરી. તેમણે પ્રદેશના રામપુર જનપદમાં આપેલા એક નિવેદનમાં કહ્યું કે મહિલા ઉત્પીડનની ઘટનાઓ પર સંજ્ઞાન લેશે. માનવામાં આવે છે કે મહિલા હિંસા અને ઉત્પીડનને લઇને થનાર કેસમાં હવે બાળ વિકાસ મંત્રાલય કડક વલણ અપનાવવાની સાથે-સાથે પ્રદેશ સરકારો સાથે જવાબ માંગી શકે છે.
મેનકા ગાંધીએ કહ્યું કે બદાયૂં પ્રકરણ બાદ વડાપ્રધાનમંત્રીએ આવા કેસને લઇને પોતાની મંશા સ્પષ્ટ કરી છે અને કેન્દ્ર સરકારના મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા મંત્રાલય આવી ઘટનાઓના સંજ્ઞાનમાં આવતાં જ જાગૃતતા અને તીવ્રતા સાથે કાર્યવાહી કરશે. કેન્દ્રિય મંત્રીએ ઇ-મેલના માધ્યમથી મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલી ફરિયાદ સંબંધી વ્યવસ્થા શરૂ કરવાની વાત કહી છે.
Comments
uttar pradesh badaun rape gang rape murder ncw maneka gandhi bjp fir email online ઉત્તર પ્રદેશ બદાયૂં બળાત્કાર ગેંગરેપ મર્ડર મેનકા ગાંધી ભાજપ એફઆરઆઇ ઇમેલ ઓનલાઇન
English summary
The Centre will set up special centres for rape victims in every district of the country to provide medical as well as legal help to them, Union Women and Child Development Minister Maneka Gandhi said here today.
Story first published: Monday, June 2, 2014, 18:44 [IST]