For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ વિરૂદ્ધ ચૌટાલાએ લગાવેલા આરોપો પાયાવિહોણા: કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi
નવી દિલ્હી, 18 ઑક્ટોબર: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ પલવલ જિલ્લાના એક ગામમાં જમીન ખરીદીમાં રાહુલ ગાંધી પર લગાવેલ સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનો આરોપોની ટીકા કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે બીજા વિરૂદ્ધ પાયાવિહોણા આરોપો લગાવતાં પહેલાં તેમને પોતાની જાતની નિહાળવી જોઇએ.

કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે ''ઓમપ્રકાશ ચૌટાલા દ્રારા રાહુલા ગાંધી વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. ચૌટાલાએ બીજા વિરૂદ્ધ પાયાવિહોણા આરોપો લગાવતાં પહેલાં તેમને તેમનો અને તેમના પુત્રનો વિચાર કરવો જોઇએ.'' ગઇકાલે પલવલ જિલ્લાના એક ગામમાં જમીન સોદા મુદ્દે રાહુલ ગાંધી પર સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનો આરોપ લગાવ્યો હતો.

અલ્વીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી જમીન ખરીદી હતી અને તેના માટે રકમ ચૂકવી છે અને ખર્ચ પણ આપ્યો છે. તેમને પ્રશ્ન કર્યો હતો કે એમાં શું ખોટું છે.

English summary
Om Parkash Chautala for accusing Rahul Gandhi of tax evasion in a land deal in Haryana's Palwal district, Congress today asked him to look within before making "baseless" allegations against others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X