For Daily Alerts
ભૂટાનમાં ક્રેશ થયું ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક, બે પાયલટ શહીદ
થિમ્પૂઃ પાડોસી દેશ ભૂટાનમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક ક્રેશ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જણાવવાામં આવી રહ્યું છે કે આ ઘટનામાં બે પાયલટ શહીદ થઈ ગયા છે. ઘટનામાં જે બે પાયલટના મોત થયાં છે તેમાં એક ઈન્ડિયન આર્મી જ્યારે અન્ય એક ભૂટાન આર્મી ઑફિસર છે. હાલ આ ઘટનામાં વધુ માહિતી સામે આવી નથી, વધુ જાણકારી માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો..
બિહાર માટે આગલા 72 કલાક ખતરનાક, 14 જિલ્લામાં Red Alert
BREAKING: An Indian Army Chetak helicopter has crashed in Bhutan, killing both pilots -- an Indian Army officer and a Royal Bhutan Army officer. Details awaited.
— Livefist (@livefist) September 27, 2019
(File Photo) pic.twitter.com/WZd9WZeUYR