• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'મારી યાત્રાનો ખર્ચ ઉઠાવો અને મારી સાથે સેક્સ માણો'

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 29 ઓક્ટોબર: ચાઇનામાં એક 19 વર્ષની છોકરીએ સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરી સનસની ફેલાવીએ દિધી છે. જૂ પેંગ નામની આ છોકરીએ જાહેરાતમાં લખ્યું છે કે જે કોઇ પણ તેને દેશ ભ્રમણનો ખર્ચ ઉઠાવશે તે તેની સાથે સેક્સ કરી શકે છે. જૂ પેંગે આ જાહેરાત ચાઇના સોશિયલ નેટવર્કિંગ સાઇટ 'વેઇબો' પર પોસ્ટ કરી છે.

જાહેરાતમાં લખ્યું છે કે ''ટેમ્પ્રેરી બોયફ્રેંડની શોધ છે.'' આ સાથે જ જાહેરાતમાં જૂ પેંગ દ્વારા કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. પેંગનું કહેવું છે જે કોઇ પ્ણ તેની સાથે રાત વિતાવવા માંગે છે તે દેખાવમાં સુંદર હોય, ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઇએ લંબાઇ પાંચ ફૂટથી વધુ હોવી જોઇએ સાથે તે અમીર પણ હોવો જોઇએ. પેંગનું કહેવું છે કે જે કોઇપણ તેમનો ખર્ચ ઉઠાવશે તેને તેની સાથે આખી ગુજારવાની તક મળશે.

china-2

પેંગના આ પગલાં ટીકા પણ શરૂ થઇ ગઇ છે. ટીકાકારોનું કહેવું છે કે આ એક પ્રકારે વૈશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપનાર છે. પરંતુ પેંગનું કહેવું છે કે આ કોઇપણ પ્રકારે ખોટું નથી. મેં પૂર્વી ચાઇનાનું ભ્રમણ આ પ્રકારે કર્યું હતું અને હવે આ પ્રકારે આખું ચાઇના જોવા માંગું છું.

English summary
A 19-year-old Chinese backpacker has sparked outrage after she posted an ad offering to have sex with men in each city she visits if they fund her travel.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more