• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 વર્ષ સુધી એક બાપ જ કરતો રહ્યો દીકરી પર બળાત્કાર!

|
rape
નવી દિલ્હી, 14 એપ્રિલ: રાજધાની દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પોતાની જ પુત્રી પર બળાત્કાર ગુજારનાર એક હવસખોર બાપને પોલીસે ગિરફ્તાર કરી લીધો છે. છેલ્લા 10 વર્ષથી પોતાની જ યુવતીને બનાવતો રહ્યો હવસનો શીકાર.

સૂત્રોના જણાવ્યા અનુસાર 11માં ધોરણમાં ભણનાર સગીર યુવતીએ લોકલાજના ભયથી કોઇને પણ આ ઘટના અંગેની જાણ કરી નહીં, પરંતુ એક દિવસ આ યુવતીએ પોતાની દુ:ખદ ઘટના પોતની ટીચરને કહી તો ટીચરે તેની જાણકારી એક એનજીઓને આપી દીધી. એનજીઓ થકી આ કેસ એક ચાઇલ્ડ વેલફેર કમિટિને મળ્યો અને તેના કહેવાથી દિલ્હી પોલીસે તેના પિતાની ધરપકડ કરી લીધી.

આ પહેલા ગુડગાંવના સુશાંત લોક પોલીસ્ટેશનમાં એક એવો જ મામલો સામે આવ્યો હતો. જેણે બાપ બેટીના પવિત્ર સંબંધને લાંછીત કરી નાખ્યો. 16 વર્ષની એક યુવતીએ પોતાના પિતાની સામે બળાત્કાર અને છેડછાડનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે.

12માં ધોરણની આ વિદ્યાર્થિનીનો આરોપ હતો કે તેનો પિતા છેલ્લા ત્રણ વર્ષથી તેની સાથે બળાત્કાર અને છેડછાડ કરી રહ્યા હતા. તેનો પિતા એક એક્સપોર્ટ કંપનીનો માલિક હતો, પીડિતાએ જ્યારે પોતાની આપવીતિ સ્કૂલ ટીચરને જણાવી ત્યારે જઇને મામલો સામે આવ્યો.

English summary
A Class 11 student of an upmarket school in Gurgaon has accused her father of raping her over the past three years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more