For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષકે બીજા ધોરણના માસૂમ સાથે ક્રૂરતા કરી, આંખમાંથી લોહી નીકળી આવ્યું

સ્કૂલમાં બાળકો પ્રત્યે શિક્ષકોનો વર્તાવ સુધારવાનું નામ નથી લઇ રહ્યો. મધ્યપ્રદેશના દમોહમાં ફરી એકવાર બાળક સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સ્કૂલમાં બાળકો પ્રત્યે શિક્ષકોનો વર્તાવ સુધારવાનું નામ નથી લઇ રહ્યો. મધ્યપ્રદેશના દમોહમાં ફરી એકવાર બાળક સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. અહીં બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થી સાથે શિક્ષકે મારપીટ કરી છે. છાત્રની માતાએ જણાવ્યું કે આરોપી શિક્ષકે તેના દીકરાને એટલા માટે માર્યો કારણકે તે ખુરશી ઉઠાવી રહ્યો હતો ત્યારે શિક્ષકના નખમાં ખુરશી વાગી અને તેમનો ગુસ્સો સાતમા આશ્માને પહોંચી ગયો. શિક્ષકની મારપીટમાં બાળકની આંખમાં ઇજા પહોંચી છે.

school

આ ઘટના સામે આવ્યા પછી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે તેઓ આખા મામલે જાંચ કરી રહ્યા છે અને દોષી થવા પર તેઓ આરોપી શિક્ષિકા સામે જરૂરી પગલાં પણ લેશે. આપને જણાવી દઈએ કે સ્કૂલમાં વિધાર્થીઓ પણ હિંસા કરવી પ્રતિબંધિત છે. તેમ છતાં ઘણી સ્કૂલોમાં બાળકો સાથે મારપીટનો મામલો સામે આવી રહ્યો છે.

English summary
Class two student was hit by teacher in Madhya Pradesh Damoh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X