• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓરિસ્સાને જોઇએ છે વિશેષ દરજ્જો, બીજદના ધરણા

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 26 એપ્રિલ: ઓરિસ્સાને વિશેષ દરજ્જો આપવાની માંગણીને લઇને આજે રાજ્યમાં સત્તારૂઢ બીજદ સાંસદોએ સંસદ ભવન પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ ધરણા યોજ્યાં છે. સભ્યો પોતાના હાથોમાં તખ્તીઓ લઇને ઉભા છે, જેના પર લખ્યું છે કે ઓરિસ્સા માટે અલગથી ફંડ ફાળવવામાં આવે અને તે વિષય પર રાજ્યમાં આજે થઇ રહેલી હડતાલનું સમર્થન કરે છે.

ધરના યોજ્યા બાદ બીજદ સદસ્ય ભતૃહરિ મેહતાબે કહ્યું હતું કે ઓરિસ્સા વિકાસના ક્ષેત્રે તે અન્ય રાજ્યો કરતાં પાછળ છે, એવામાં રાજ્યને વિશેષ દરજ્જો આપવો જોઇએ અને વિકાસ કાર્યોને આગળ વધારવા અલગ ફંડ આપવામાં આવે. બીજદે આ વિષયને લોકસભામાં પણ ઉઠાવશે.

English summary
Ahead of ruling BJD's 12-hour Hartal against alleged central negligence towards the state, Congress today urged President Pranab Mukherjee to grant Special Category State Status to Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X