• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 રાજ્યોમાં મહાપરાજય, લોકસભામાં માત્ર 100 બેઠકોમાં સમેટાશે કોંગ્રેસ

|

ભોપાલ, 29 ઓક્ટોબર: યોગગુરુ બાબા રામદેવ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક મનાઇ રહ્યા છે. અત્યાર સુધી માત્ર કોંગ્રેસ પર તીખા પ્રહાર કરી રહેલા બાબા રામદેવે પહેલીવાર ભારતીય જનતા પાર્ટી પર એટેક કર્યું છે.

કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ લપેટતા બાબાએ જણાવ્યું કે બંને પાર્ટિઓમાં ગંદગી છે, પણ ભાજપ રાષ્ટ્રીય નેતૃત્વ આ ગંદકીને ખતમ કરવા માટે તત્પર છે રામદેવ આ દિવસોમાં મધ્ય પ્રદેશના પ્રવાસ પર છે. તેઓ ઠેરઠેર યોગ દીક્ષા અને મતદાતા જાગૃતિ શિબિર આયોજિત કરી રહી રહ્યા છે.

baba ramdev
યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું કે તેઓ કોઇ રાજનૈતિક પાર્ટીના સભ્ય નથી અને ભવિષ્યમાં પણ કોઇ પણ રાજનૈતિક પાર્ટીમાં સામેલ નથી થવાના. કોંગ્રેસને આડે હાથે લેતા બાબા રામદેવે જણાવ્યું કે કોંગ્રેસ હવે બોખલાઇ ગઇ છે અને તે તેમને હેરાન કરવાના ઉપાયો શોધતી રહે છે.

કોંગ્રેસની સામે બોલતા તેમણે જણાવ્યું કે પાંચ રાજ્યોમાં થવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મહાપરાજય પ્રાપ્ત થશે અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ તે માત્ર 100 બેઠકોમાં જ સમેટાઇ જશે.

English summary
yoga guru Baba Ramdev said that Congress would get routed in the five states going to the assembly polls. In 2014, it will end-up with less than a hundred seats in the Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more