• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ પોતાને હરાવવા માટે જ કામ કરે છે: બેની પ્રસાદ

By Kumar Dushyant
|
beni-prasad
લખનઉ, 26 જૂન: કેન્દ્રિય સ્ટિલ મંત્રી બેની પ્રસાદ વર્માએ મંગળવારે ઉત્તર પ્રદેશમાં ગત વીસ વર્ષોમાં કોંગ્રેસને હરાવવા માટે વિપક્ષના લોકો ઓછા અને કોંગ્રેસના લોકો વધુ જવાબદાર છે અને કોંગ્રેસ જ પોતાને હરાવતું રહ્યું છે.

સ્ટીલમંત્રી બેની પ્રસાદ વર્માએ પોતાના આવાસ પર આયોજિત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગત વર્ષે પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફક્ત તનતોડ મહેનત કરી હતી પરંતુ પ્રદેશમાં કોંગ્રેસનું વાતાવરણ પણ ઉભું કર્યું હતું. પરંતુ કોંગ્રેસના કેટલાક લોકોએ જ તેમના પ્રયત્નો પર પાણી ફેરવી વાળ્યું.

તેમને કહ્યું હતું કે જે રીતે વિધાનસભાની ચુંટણીમાં બટાલા હાઉસ કાંદ અને અનામતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તેનાથી કોંગ્રેસની ફજેતી થઇ અને વિપક્ષને તેનો લાભ લીધો. બેની પ્રસાદ વર્માને પૂછવામાં આવ્યું હતું કે અનામત અને બટાલા કાંડનો મુદ્દો કેટલાક કોંગ્રેસી નેતાઓની ભૂલ હતી તો તેમને કહ્યું હતું કે આ ભૂલ નહી પણ કાવતરું હતું કારણ કે સંવિધાનમાં ધર્મના આધારે અનામતની કોઇ વ્યવસ્થા નથી.

કોંગ્રેસને નબળી કરનાર 'કેટલાક કોંગ્રેસી નેતાઓ'ના નામ પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે આ બાબત મને ના પૂછશો તમે લોકો સારી રીતે જાણો છે.

English summary
Beni Prasad Verma today held some Congress leaders responsible for the party's defeat in the 2012 assembly polls in Uttar Pradesh, alleging they worked as B-team of the Samajwadi Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more