• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Coronavirus Update in Gujarati Live: ઓરિસ્સામાં કોરોનાના 3991 નવા કેસ સામે આવ્યા

|

આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 2 કરોડથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના મામલા વધીને 36,91,167 થઈ ગયા છે. અત્યાર સુધી 65,288 લોકોના જીવ ચાલ્યા ગયા છે. રાહતની વાત એ છે કે 28,39,883 લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.

coronavirus update

Newest First Oldest First
3:43 PM, 10 Sep
ઈરાકમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 73 હજારથી વધુ લોકો કોરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે.
3:43 PM, 10 Sep
ઈલીમાં 2 લાખ 81 હજારથી વધુ લોકો કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે.
3:43 PM, 10 Sep
તુર્કીમાં અત્યાર સુધીમાં 2 લાખ 84 હજારથી વધુ લોકો કોરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે.
3:43 PM, 10 Sep
પાકિસ્તાનમાં 2 લાખ 99 હજારથી વધુ લોકોને કોરોના વાયરસ થયો.
3:43 PM, 10 Sep
સાઉદી અરેબિયામાં 3 લાખ 23 હજારથી વધુ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું.
3:43 PM, 10 Sep
બાંગ્લાદેશમાં 3 લાખ 32 હજારથી વધુ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું.
3:43 PM, 10 Sep
ફ્રાંસમાં 3 લાખ 44 લાખ લોકોને કોરોના વાયરસ થયો.
3:42 PM, 10 Sep
યુકેમાં અત્યાર સુધીમાં 3 લાખ 93 હજારથી વધુ લોકોમા કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું.
3:42 PM, 10 Sep
ઈરાનમાં 3 લાૈખ 93 હજારથી વધુ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ મળી આવ્યું.
3:42 PM, 10 Sep
ચીલીમાં પણ 4 લાખ 27 હજારથી વધુ લોકોમાં કોરોના થયો.
3:42 PM, 10 Sep
સાઉથ આફ્રિકામાં 6 લાખ 42 હજાર જેટલા શખ્સો કોરોના પોઝિટિવ થયા
3:42 PM, 10 Sep
સ્પેનમાં અત્યાર સુધીમાં 5 લાખ 43 હજારથી વધુ લોકો કોરોનાના લપેટામાં આવ્યા.
3:37 PM, 10 Sep
જ્યારે મેક્સીકોમાં 6 લાખ 47 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
3:37 PM, 10 Sep
કોલમ્બિયામાં 6 લાખ 86 હજારથી વધુ લોકોમાં કોરોના ફેલાયો છે.
3:37 PM, 10 Sep
પેરુમાં 7 લાખથી વધુ કોરોના સંક્રમિતો સામે આવી ચૂક્યા છે.
3:36 PM, 10 Sep
રશિયાની વાત કરીએ તો અહીં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 10 લાખ 46 હજારથી વધુ છે.
3:36 PM, 10 Sep
બ્રાઝીલમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 41 લાખ 99 હજારથી પણ વધુ છે.
3:36 PM, 10 Sep
ભારતમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે, જ્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કોરોનાથી બચી નથી શક્યો.
3:35 PM, 10 Sep
ભારતમાં કોરોના વાયરસના કુલ સંખ્યા 44 લાખ 70 હજારને પાર કરી ચૂકી છે. દિવસેને દિવસે આંકડો વધતો જઈ રહ્યો છે.
3:34 PM, 10 Sep
કોરોના વાયરસના મામલે 6,549,771 કેસ સાથે અમેરિકા સૌથી આગળ છે.
3:31 PM, 10 Sep
મહારાષ્ટ્રમાં એખ દિવસમાં 244 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે અને ચારના મોત થયાં છે. હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુલ મામલા 18216 છે, જમાં 3576 સક્રિય મામલા, 14456 રિકવરી અને મોત સામેલ છે.
3:31 PM, 10 Sep
ઓરિસ્સામાં 9 સપ્ટેમ્બરે કોરોનાના 3991 નવા મામલા, 3110 રિકવરી અને 11 મોત નોંધાયા છે. હવે કુલ મામલા 139121 છે, જમાં 105295 રિકવરી, 33182 સક્રિય મામલા અને 591 મોત સામેલ છે.
3:31 PM, 10 Sep
સ્વાસ્થ્ય મંત્રાલયેકહ્યું કે ગત 24 કલાકમાં 95737 નવા મામલા સામે આવ્યા છે. કુલ મામલામાંથી 60 ટકા માત્ર પાંચ રાજ્યોથી જ છે. જેમાં એકલા મહારાષ્ટ્રથી 23 હજાર અને આંધ્ર પ્રદેશથી 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
3:30 PM, 10 Sep
કાલ સુધી કોરોના વાયરસના કુલ 5,29,34,433 સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાંતી 11,29,756 સેમ્પલ કાલે ટેસ્ટ કરાયાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ
3:30 PM, 10 Sep
ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 95,735 મામલા સામે આવ્યા છે અને 1172 મોત થયાં છે. દેશમાં કોવિડ 19 પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 44,65,864 છે જેમાં 9,19,018 સક્રિય મામલા, 34,71,784 ડિસ્ચાર્જ અને 75062 મોત સામેલ છે.
3:30 PM, 10 Sep
અંદામાન અને નિકોબારમાં આજે કોરોનાના 34 નવા મામલા નોંધાયા છે અને 51 લોકોના મોત થયાં છે. હાલ અહીં 297 કેસ એક્ટિવ છે.
9:17 AM, 8 Sep
કર્ણાટકમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 5773 નવા કેસ સામે આવ્યા, 141 દર્દીના મોત
9:17 AM, 8 Sep
મધ્ય પ્રદેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1885 નવા કેસ સામે આવ્યા, 17 દર્દીના મોત
9:17 AM, 8 Sep
આસામમાં 24 કલાકમાં 2785 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ 1,28,244 કેસ નોંધાયા છે.
9:16 AM, 8 Sep
ઝારખંડમાં આજે કોરોનાના 1553 નવા કેસ રિપોર્ટ થયા અને અહીં અત્યાર સુધીમાં 482 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
READ MORE

English summary
Live Updates: Corona virus entry in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X