• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રિકેટ અને રાજકારણ બંને એક જેવાં, ગમે ત્યારે બાજી પલટી શકેઃ નીતિન ગડકરી

|

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાટ વચ્ચે એક મોટનું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજનીતિમાં કંઈપણ શક્ય છે. ક્યારે ગેમ પલટી જાય કંઈ ખબર જ ના પડે. તેમણે કહ્યું કે ક્રિકેટ અને રાજનીતિમાં તમને લાગે છે કે તમે મેચ હારી રહ્યા છોપરંતુ પરિણામ એકદમ ઉલટાં હોય છે.

ગડકરીએ પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે જો મહારાષ્ટ્રાં બિન ભાજપ સરકાર બને છે તો મુંબઈમાં ચાલી રહેલ યોજનાઓ પર કોઈ અસર નહિ પડે. તેમણે કહ્યું કે સરકાર બદલે છે પરંતુ પરિયોજનાઓ ચાલુ રહે ચે. મને આનાથી કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે ભાજપ હોય, એનસીપી હોય કે કોંગ્રેસ, સરકાર બનાવનાર કોઈપણ પાર્ટી સકારાત્મક નીતિઓનું સમર્થન કરશે.

તેમણે મહારાષ્ટ્ર સરકારના ગઠન પર કહ્યું કે ક્રિકેટ અને રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ક્યારેક તમને લાગે છે કે તમે મેચ હારી રહ્યા છો, પરંતુ પરિણામ એકદમ ઉલટું આવતું હોય છે.

પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની

English summary
cricket and politics are alike, anything can happen anytime says nitin gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X