યૂપીના એટામાં મોટી દુર્ઘટના, નગરમાં કાર પડતા એક જ પરીવારના 5 લોકોના મૌત

યૂપીના એટામાં એક જ મોટી દુર્ઘટના સામે આવી હતી. અંહિયા એક કાર નહેરમાં પડતા એક જ પરીવારના 5 લોકોની મૌત થઇ ગઇ હતી. જણાવામાં આવ્યુ હતુ કે, મૃતક તમામ લોકો કાસગંજ જિલ્લાના ગજડુડવારા વિસ્તારમાં રેહનાર હતા.

accident

શરુઆતી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, પરિવારની એક મહિલાની તબિયત બગડતા પરીવારના લોકો તેને લઇને એટા હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા. રસ્તામાં ડ્રાઇવરે કંટ્રોલ ખોઇ દેતા કાર કાળી નદીમાં પડી જતા રવિવાર મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઇ હતી.

દુર્ઘટના અંગે ત્યારે જણાવા મળ્યુ જ્યારે ઘર પર હાજર લોકોએ એક પછી એક બધાના મોબાઇલમાં ફોન કર્યો હતો. ત્યારે કોઇએ ફોન ઉપાડ્યો નહોતો. હવે ઘણી વાર થઇ જતા કોઇ જાનહાનીની આશંકાને ધ્યાનમાં રાખીને પરીજનોએ તપાસ શરુ કરી હતી. તેમ ચતા કોઇ જણવા નહી મળતા પોલીસને ફરિયાદ કરી હતી.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કાળી નદીમાં કારની પડવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ ઘટનાસ્થળ પર પહોચીને જોતા પોલીસે કાર અને પાચ લોકોના શબને નહેરની બહાર કાઢ્યા હતા. અકસ્માતનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી. કારની રફ્તાર ઝડપી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે હાલમાં પાચ લોકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X