• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેડૂતે PM સન્માન નિધિમાંથી મળેલ 2000 રૂપિયા પરત કર્યા, મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ

|

નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના એક ખેડૂતે પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં મળેલ 2000 રૂપિયા પરત કરી દીધા અને સાથે જ યોગી સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી. બટાટાની ખેતી કરતા આ ખેડૂતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગણી કરી છે.

ખેડૂતે 2000 રૂપિયા પરત કર્યા

ખેડૂતે 2000 રૂપિયા પરત કર્યા

29 વર્ષના પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે સીએમ યોગી આદિત્યનાથને 2000 રૂપિયા પરત મોકલી દીધા છે અને જો મુખ્યમંત્રી તેમની મદદ ન કરી શકે તો તેઓ ઓછામાં ઓછી તેમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દે. ખેડૂતે કહ્યું કે તેના પર 35 લાખ રૂપિયાનું દેવું છે. શર્માએ જણાવ્યું કે તેનો પરિવાર એક નાના એવા મકાનમાં ભાડે રહે છે.

સીએમ યોગી પાસે માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી

સીએમ યોગી પાસે માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી

પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે 2016માં પાક બર્બાદ થયા બાદ જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારને પત્ર લખી મદદની માંગણી કરી પરંતુ ક્યારેય કોઈ જવાબ ન મળ્યો. શર્મા કહે છે કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહને મળવા દિલ્હી ગયા હતા, પરંતુ ત્યાંથી પણ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. પ્રદીપે પોતાની મુશ્કેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે 2015માં દેવાંના બોજ હેઠળ દબાઈ તેમના કાકાનું હાર્ટ અટેકથી મૃત્યુ થઈ ગયું તો લાગ્યું હતું કે જિલ્લા પ્રશાસન કાંઈક કરશે પરંતુ કોઈપણ મદદ માટે આગળ ન આવ્યું.

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયા આપવામાં આવે છે

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયા આપવામાં આવે છે

પાછલા વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના ડૂંગળીનું વાવેતર કરતા ખેડૂતે વિરોધના સ્વરૂપે પીએમ મોદીને 750 કિલો ડુંગળી વેચવાથી મળેલ 1064 રૂપિયાની રકમ પરત કરી દીધી હતી. જણાવી દઈએ કે પીએમ મોદી ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ત્રણ ઈન્સ્ટોલમેન્ટમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

તેલંગાણાઃ KCRની દિકરી સામે 1000 ખેડૂતો ઉતર્યા ચૂંટણીમાં, આ કારણે છે નારાજ

lok-sabha-home

English summary
Debt ridden UP farmer returns 2000 received from PM Scheme and asks for euthanasia

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3352355
CONG+28890
OTH29597

Arunachal Pradesh

PartyLWT
BJP33235
JDU077
OTH21012

Sikkim

PartyWT
SKM01717
SDF01515
OTH000

Odisha

PartyLWT
BJD2389112
BJP81624
OTH01010

Andhra Pradesh

PartyLWT
YSRCP0151151
TDP02323
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more