India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીઃ સંસદના રૂમ નંબર 59માં લાગી આગ, હાલમાં કાબૂમાં છે સ્થિતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદના શિયાળુ સત્રનો આજે(01 ડિસેમ્બર) ત્રીજો દિવસ છે. શિયાળુ સત્રના ત્રીજા દિવસે રૂમ નંબર 59માં અચાનક આગ લાગી ગઈ. એએનઆઈ ન્યૂઝનના સમાચાર મુજબ આ આગ સવારે આઠ વાગે લાગી હતી. જો કે કોઈના નુકશાનના સમાચાર નથી. વળી, આગ લાગવાની સૂચના પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિને કાબુમાં કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સંસદના શિયાળુ સત્રનો આજો ત્રીજો દિવસ છે. આજે લોકસભામાં ઓમિક્રૉન પર નિયમ 193 હેઠળ શૉર્ટ ડ્યુરેશન પર ચર્ચા થશે. વળી, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહેલે પણ અનાજ, ખાદ્ય તેલ, પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણ ગેસ જેવી જરૂરી વસ્તુઓના ભાવમાં વૃદ્ધિના મુદ્દે સંસદમાં કાર્યવાહી સ્થગિત કરવાની નોટિસ આપી છે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલવાનુ છે.

English summary
Delhi: A fire broke out in Room number 59 of Parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X