નવી દિલ્હીઃ એક મહિના સુધી ચાલેલ રાજનૈતિક ઘમાસાણ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે ઘોષિત કરી દેવામાં આવશે. મતગણતરી સવારે 8 વાગ્યેથી શરૂ થશે અને સૌથી પહેલા રૂઝાન આવી શકે છે. મતગણતરીને લઈ ચૂંટણી પંચે સુરક્ષાના આકરી બંદોબસ્ત કરી દીધા છે. ચૂંટણી પંચે દિલ્હીમાં 27 સેન્ટર બનાવ્યા છે, જ્યાં વોટની ગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 7- વિધાનસભા સીટો માટે 8 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. અહીં વાંચો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીની લાઈવ અપડેટ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ કેજરીવાલને અભિનંદન આપી કહ્યુ - ચૂંટણીમાં જીત માટે કેજરીવાલજીને અભિનંદન.
6:41 PM, 11 Feb
Official ECI results declared for 40 out of 70 seats: AAP wins 37 assembly seats and is leading on 25 others. BJP has won 3 and is leading on 5 others. #DelhiResultspic.twitter.com/rE8ijES2KA
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં આવતા પરિણામો પર સંસદમાં મિઠાઈ વહેંચતા આપ સાંસદ.
6:03 PM, 11 Feb
दिल्ली: AAP प्रमुख अरविंद केजरीवाल, उनकी पत्नी सुनीता केजरीवाल और पार्टी नेता मनीष सिसोदिया ने कनॉट प्लेस के हनुमान मंदिर में पूजा अर्चना की। pic.twitter.com/PTCKJgZQmv
આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પાર્ટી નેતા મનીષ સિસોદિયાએ કનૉટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી.
5:43 PM, 11 Feb
દ્વારકાથી આપ ઉમેદવાર વિનય મિશ્રાએ જીત મેળવી. કોંગ્રેસ છોડી આપમાં આવ્યા હતા વિનય.
5:43 PM, 11 Feb
દ્વારકાથી આપ ઉમેદવાર વિનય મિશ્રાએ જીત મેળવી. કોંગ્રેસ છોડી આપમાં આવ્યા હતા વિનય.
5:42 PM, 11 Feb
40 વિધાનસભા સીટો પર મતોની ગણતરી હજુ પણ ચાલુ, 35 સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે અને 5 પર ભાજપ આગળ છે. 28 સીટો પર આપે જીત મેળવી છે, 2 પર ભાજપે.
5:39 PM, 11 Feb
क्या हार में क्या जीत में,किंचित नहीं भयभीत मैं । संघर्ष पथ पर जो भी मिला, यह भी सही वह भी सही। हरि नगर विधानसभा के सभी मतदाताओं का और सभी कार्यकर्ता मित्रों का हार्दिक धन्यवाद ।
શું હારમાં શું જીતમાં, કિંચિત નથી ભયભીતમાં. સંંઘર્ષ પથ પર જે મળ્યુ, આ પણ યોગ્ય તે પણ યોગ્ય. હરિ નગર વિધાનસભાના બધા મતદારો અને બધા કાર્યકર્તા મિત્રોનો હાર્દિક આભાર - હાર બાદ તજિન્દરપાલ બગ્ગાનુ ટ્વિટ
5:22 PM, 11 Feb
दिल से शुक्रिया दिल्ली.. पाँच साल के काम को सम्मान देने के लिए,... शिक्षा को सम्मान देने के लिए .... सरकार में रहकर देश के सब बच्चों को अच्छी शिक्षा देना ही सच्ची राष्ट्र्भक्ति है.
જીત બાદ બોલ્યા મનીષ સિસોદિયા - દિલથી આભાર દિલ્લી, પાંચ વર્ષના કામને સમ્માન આપવા માટે. શિક્ષણને સમ્માન આપવા માટે, સરકારમાં લરહીને દેશના બધા બાળકોને સારુ શિક્ષણ આપવુ જ સાચી રાષ્ટ્રભક્તિ છે.
5:12 PM, 11 Feb
हरि नगर विधानसभा से जीत के बाद AAP उम्मीदवार राजकुमारी ढिल्लों: दिल्ली की जनता ने मुख्यमंत्री केजरीवाल में विश्वास जताया है। उनके काम, ईमानदारी और निष्ठा के ऊपर विश्वास जताया है। पूरी दिल्ली ने एकमत होकर उन्हे जितवाया है। मुझे लगता है-'शाम तक कहीं 70 की 70 सीटें AAP को न आ जाएं।' pic.twitter.com/ZhseVw59sP
હરિનગર વિધાનસભાથી જીત બાદ આપ ઉમેદવાર રાજકુમારી ઢિલ્લોઃ દિલ્લીની જનતાએ મુખ્યમંત્રી કેજરીવાલમાં વિશ્વાસ જતાવ્યો છે. તેમના કામ, ઈમાનદારી અને નિષ્ઠા ઉપર વિશ્વાસ જતાવ્યો છે.
5:06 PM, 11 Feb
चुनाव के रुझानों पर अरविंद केजरीवाल की पत्नी सुनीता केजरीवाल: सच की जीत हुई है, दिल्ली की जनता ने सच को जीता दिया। मुद्दों पर राजनीति होनी चाहिए, सब पार्टियों को इससे सीख लेनी चाहिए। pic.twitter.com/Oyo8yAvRyZ
ચૂંટણીના રુઝાનો પર અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલઃ સત્યની જીત થઈ છે, દિલ્લીની જનતાએ સત્યનો સાથ આપ્યો. મુદ્દાઓ પર રાજનીતિ હોવી જોઈએ. બધી પાર્ટીઓએ આાથી સીખ લેવી જોઈએ.
5:04 PM, 11 Feb
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતઃ શીલા દીક્ષિતનો જે વારસો હતો, તેને છેલ્લા 6-7 વર્ષમં કોંગ્રેસે પોતાનો વારસો નથી માન્યો. આપણે આપણા કામથી શરમમાં મૂકાતા રહીશુ તો પછી બીજુ કોઈ કેવી રીતે માનશે. દિલ્લીમાં હેંડલિંગ હતી તે માશાઅલ્લાહ હતી.
5:01 PM, 11 Feb
આપના સોમનાથ ભારતી માલવીય નગર વિધાનસભા સીટથી જીત્યા.
दिल्ली के सभी मतदाताओं का धन्यवाद । सभी कार्यकर्ताओ को उनके कठिन परिश्रम के लिए साधुवाद...दिल्ली की जनता का जनादेश सिर माथे पे.. @ArvindKejriwal जी को बहुत बहुत बधाई ..
આમ આદમી પાર્ટીને દિલ્હીની 63 બેઠકો, બીજેપી 7 બેઠકો પર બહુમત.
4:32 PM, 11 Feb
આદિત્ય ઠાકરેએ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપતાં કહ્યું હતું કે- મને લાગે છે કે દરેકને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે ચૂંટણીના મુદ્દાઓ છોડીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
4:22 PM, 11 Feb
આપ પાર્ટીના ગોપાલ રાયઃ નફરતની રાજનીતિ કરનારાઓનો અંત દિલ્લીથી થઈ ગયો છે, 'બાત નીકલી હે તો દૂર તલક જાએગી'
મનીષ સિસોદિયાએ પડપટગંજથી સીટ જીત્યા બાદ બદ્રીનાથ મંદિરના દર્શન કર્યા.
3:58 PM, 11 Feb
આપની જીત પર રાજદ નેતા તેજસ્વી યાદવ બોલ્યા - જનતાએ પોતાનો જનાદેશ સૌની સામે રાખી દીધો છે. જે રીતે નફરતનો દોર ભાજપ દ્વારા ફેલાવાયો હતો, ભાજપના લોકોએ ઝેર અને નફરતનુ જે વાતાવરણ પેદા કર્યુ હતુ, દિલ્લીની જનતાનો જનાદેશ સ્પષ્ટ છે કે કામ પર મત આપીશુ.
3:53 PM, 11 Feb
AAP chief Arvind Kejriwal: This is the beginning of a new kind of politics. This is a new sign. pic.twitter.com/rHGAg9znwK
જીત બાદ બોલ્યા કેજરીવાલ - દિલ્લીવાલો, ગજબ કરી દીધુ તમે લોકોએ, આઈ લવ યુ. આ દિલ્લીના દરેક એ પરિવારની જીત છે જેમણે મને પોતાનો દીકરી માનીને મને પોતાનુ સમર્થન આપ્યુ. દિલ્લીવાળાએ એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે 'કામની રાજનીતિ'
ચૂંટણી પરિણામો પહેલા જ કોંગ્રેસ નેતા અલકા લાંબાએ દિલ્હીવાળાઓને સલામ કરી અને ટ્વીટ કરતા લખ્યું, સુપ્રભાત દિલ્હી
7:21 AM, 11 Feb
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોને જીતનો જશ્ન મનાવતી વખતે ફટાકડા ના ફોડવાની સલાહ આપી.
7:22 AM, 11 Feb
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 593 પુરુષ ઉમેદવારો અને 79 મહિલા ઉમેદવારોએ પોતાનું રાજનૈતિક ભાગ્ય અપનાવ્યું છે.
7:23 AM, 11 Feb
Traffic Alert
आज सुबह 06.00 बजे से शाम 06.00 बजे तक मतगणना के कारण KN Katju Marg से बवाना authority जाने वाला मार्ग यातायात के लिए बंद रहेगा|
સવારે 8 વાગ્યેથી તમામ 70 સીટો પર એક સાથે વોટિંગની ગણતરી શરૂ થશે.
7:25 AM, 11 Feb
Delhi Traffic Police: Traffic movement will remain closed on Muni Maya Ram Marg near Guru Nanak Dev Institute of Technology (both carriageways) due to vote counting today. #DelhiElections2020pic.twitter.com/xYIvKiiJzR
ગુરુ નાનક દેવ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી પાસે મુનિ માયા રામ માર્ગ પર બંને તરફથી ટ્રાફિક બંધ રહેશે.
7:26 AM, 11 Feb
Delhi Traffic Police: Traffic movement will remain closed on Road number 224 Dwarka from sector 7/9 crossing towards sector 9/10 crossing due to counting. #DelhiElections2020
સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરવામાં આવશ, 9 વાગ્યેથી સીટોના રુઝાન આવવા શરૂ થઈ જશે.
7:28 AM, 11 Feb
#DelhiElections2020: An Aam Aadmi Party (AAP) supporter reaches Delhi Chief Minister Arvind Kejriwal's residence with his children. Counting for all 70 assembly seats in Delhi to begin at 8 am. pic.twitter.com/jFG9M6VZ4W
સીએમ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સમર્થકોની ભીડ એકઠી થવી શરૂ થઈ ગઈ છે, આ દરમિયાન નન્હા કેજરીવાલ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
7:31 AM, 11 Feb
Delhi: BJP leader Vijay Goel offered prayers at Hanuman Temple in Connaught Place. Counting for all 70 assembly seats in Delhi to begin at 8 am. #DelhiResultspic.twitter.com/CDbtQXGAqC
ભાજપ સાંસદ વિજય ગોયલ કાઉન્ટિંગ શરૂ થતા પહેલા હનુમાન મંદિર પહોંચ્યા, આ દરમિયાન તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે.
7:34 AM, 11 Feb
Manoj Tiwari, BJP Delhi Chief: I am not nervous. I am confident that it will be a good day for BJP. We are coming to power in Delhi today. Don't be surprised if we win 55 seats. #DelhiResultspic.twitter.com/3xPHnd6qNf